જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના બની છે. માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો…
View More જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોતMangrol
માંગરોળમાં મોબાઇલ શોપમાં ઘૂસી લુખ્ખાએ ધમાલ મચાવી, ત્રણ લેપટોપ તોડી નુકસાન કર્યું
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી એક મોબાઈલ શોપમાં ઘૂસી લુખ્ખાએ આતંક મચાવ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. મોબાઈલ લોક થઈ ગયા બાદ નારાજ થયેલા લુખ્ખાએ મોબાઈલ…
View More માંગરોળમાં મોબાઇલ શોપમાં ઘૂસી લુખ્ખાએ ધમાલ મચાવી, ત્રણ લેપટોપ તોડી નુકસાન કર્યુંમાંગરોળના મેખડી ગામે વૃધ્ધ ઉપર ચાર શખ્સનો કુહાડી વડે હુમલો
ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવારમા ખસેડાયા; હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ માંગરોળનાં મેખડી ગામે રહેતા વૃધ્ધ સાથે ઝઘડો કરી ચાર શખસોએ કુહાડી વડે હુમલો કર્યો હતો હુમલામા ગંભીર…
View More માંગરોળના મેખડી ગામે વૃધ્ધ ઉપર ચાર શખ્સનો કુહાડી વડે હુમલોવડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા
વડોદરા બાદ હવે જૂનાગઢમાંથી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા…
View More વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યામાંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું
માંગરોળ તાલુકાના શેરીયાજ બારાના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના 1335 ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબ્જે કરી અજાણ્યા શખ્સ…
View More માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યુંમાંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યા
માંગરોળ તાલુકાનાં શીલ ગામે રહેતા બે છાત્રો દરીયામા ન્હાવા પડેલા બે છાત્રો ડુબ્યા હતા. મચ્છીમારોએ તરુણ અને સગીરને ડુબતા બચાવી લીધા હતા. અને બંનેને સારવાર…
View More માંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યામાંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું
મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરીયાજના કિનારે બહાર ફેંક્યું હતું જેના પગલે જૂનાગઢ એસઓજીએ રૂૂપિયા 1.80 લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી…
View More માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યુંમાંગરોળના ધનેશ્ર્વર મંદિરના સાધુ આત્મવિલોપનની ચિઠ્ઠિ લખી ગૂમ
નર્મદાના પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલા ન લેવાતા અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ ગુમ થયા છે.. આ ઘટના માંગરોળ ગામમાં આવેલા…
View More માંગરોળના ધનેશ્ર્વર મંદિરના સાધુ આત્મવિલોપનની ચિઠ્ઠિ લખી ગૂમ