શહેરના વિદ્યાનગર વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલી બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂૂ અને બિયરનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબીએ ત્રાટકી રૂૂા.1.25 લાખનો દારૂૂ અને…
View More ભાવનગરમાં કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 1.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયોliquor
માલવણ હાઈવે પર ફૂલકુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માલવણ તરફથી આવતી એક કારમાંથી બે લાખથી વધુનો દારૂૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસને જોઇ બુટલેગરે કાર ભગાવી…
View More માલવણ હાઈવે પર ફૂલકુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂ ઝડપાયોરાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
દારૂ મગાવનાર બૂટલેગર સહિત 4 શખ્સના નામ ખુલ્યા, બાતમીના આધારે જખઈનો દરોડો, 49.29 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ નજીક ગોંડલ હાઈવે પર આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં…
View More રાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોગિફટ સિટીમાં એક વર્ષમાં 19915 લી. બિયર અને 3324 લી. દારૂનું વેંચાણ
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. સામાન્ય વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને શહેરી વિકાસ, શહેરી ગૃહ…
View More ગિફટ સિટીમાં એક વર્ષમાં 19915 લી. બિયર અને 3324 લી. દારૂનું વેંચાણભાણવડના બૂટલેગરે મંગાવેલો 66 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલનો ગોધરા પાસે દરોડો: રાણાવાવના શખ્સની ધરપકડ, સપ્લાયર સહિત ત્રણના નામ ખુલ્યા ગોધરા હાઈવે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 66.57…
View More ભાણવડના બૂટલેગરે મંગાવેલો 66 લાખનો દારૂ ઝડપાયોજામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયો
કટિંગ ચાલતું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી, 68.86 લાખનો મુદ્ામાલ કબજે બે શખ્સોની ધરપકડ, જામકંડોરણા, દેવભૂમિ દ્વારકા અને જામનગરના બૂટલેગરો સહિત 9…
View More જામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયોબરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂૂની પ્રવૃત્તિ સંદર્ભે…
View More બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈબધુ મફત આપતા હો તો બંધાણીઓને અઠવાડિયે બે બોટલ દારૂ પણ આપો!
ભારતના ઘણા વિસ્તારોમાં ચૂંટણી પ્રસંગે દારૂૂનું વિતરણ કરવાનો ટ્રેન્ડ છે. આ દરમિયાન, દારૂૂ અંગે એક વિચિત્ર માંગ ઉભરી આવી છે. આ માંગ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ…
View More બધુ મફત આપતા હો તો બંધાણીઓને અઠવાડિયે બે બોટલ દારૂ પણ આપો!હોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યો
વાંકાનેર તાલુકા પોલીસે હોળી-ધુળેટીના તહેવાર પહેલાં મોટી કામગીરી કરી છે. વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક પોલીસે દારૂૂની રેડ દરમિયાન વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી કાર પકડી…
View More હોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યોમૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 42300 બોટલ દારૂ મગાવનાર બૂટલેગર સહિત ત્રણની શોધખોળ, સ્થાનિક પોલીસ અંધારામાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની…
View More મૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો