હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાંથી વધુ ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ બ્રિજ પાસે આજે વહેલી સવારે 2...
શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર દ્વારા નવા-નવા કિમીયાઓ કરવામાં આવે છે. ત્યારે આજે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા બ્રિજ પરથી રાજકોટ પુસ્કરધામ પાસે રહેતા...
જામનગર શહેરમાં બે સગીર સહિતના ચાર વિદ્યાર્થીઓ દારૂૂના રવાડે ચડી ગયા હતા, અને ગઈ રાત્રે પોતાના બે બાઈકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહ્યા હોવાથી સીટી એ....
મોરબી-માળિયા હાઇવે, વાવડી ચોકડી ઓવરબ્રિજ અને બેલા ગામની સીમમાં પોલીસના દરોડા રાજકોટના બજરંગવાડીના બે શખ્સો દારૂ-બીયરનો જથ્થો લઇ રાજકોટ આવતા હતા: પીપળીના શખ્સનું નામ ખુલ્યું લોકસભાની...
વાડી માલિકની ધરપકડ, દારૂ ઉતારનારનું નામ ખુલ્યું ભવનગર જિલ્લાના બગદાણા તાબેના રાળગોન-દુદાણા રોડ પર આવેલ વાડીમાં એલ.સી. બી. પોલીસે દરોડો પડી વિદેશી દારૂૂની 180 પેટી સાથે...
16 માર્ચથી 30 માર્ચ દરમિયાન સરેરાશ દરરોજ 12 હજાર લિટર દારૂ પકડાયો ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે અવનવા પ્રલોભનો આપતા હોય છે. આર્થિક પછાત મતદારોને રીઝવવા માટે...
પ્યાસીઓની પ્યાસ બુઝાવવા ધંધાર્થીઓનો નવો નુસખો: નામ-નંબર વગરના ચપલાનું બેરોકટોક વેચાણ: એક હજારની બારસોમાં મળતી બોટલ બે હજાર દેતા પણ મળતી નથી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના...
હરિયાણાથી વિદેશી દારૂ, બીયર કચ્છ જતો હતો : હળવદ પાસે પોલીસે ટ્રક ઝડપી લઈ ડ્રાઈવરની કરી ધરપકડ : એક કરોડનો મુદ્દામાલ કબજે લોકસભાની ચૂંટણી જાહેર થઈ...
એલસીબીની ટીમને મળેલી બાતમી પરથી વિજય હોટેલ પાસે આઇસર ટ્રક આંતરી લેવાયો :બિહારી શખ્સની ધરપકડ: દમણના શખ્સનું નામ ખુલ્યું મોરબી શહેર જીલ્લામાં દારૂૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ...
તાજેતરમાં ગાંધી વિચારસરણી ધરાવતા સામાજિક આગેવાનોની એક અગત્યની મિટિંગ માજી મંત્રી જયંતીભાઇ કાલરીયાના પ્રમુખ પદે યોજાઈ ગઈ. ગાંધી કાર્યપદ્ધતિનો મહતમ ઉપયોગ કરી શકાય તે માટે મહાત્મા...