રાજકોટ ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107…
View More રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇlioness
ખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યો
ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક…
View More ખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યોબગસરામાં સિંહણે સાત વર્ષના બાળકને ફાડી ખાધો
અમરેલી જિલ્લાના બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવારના…
View More બગસરામાં સિંહણે સાત વર્ષના બાળકને ફાડી ખાધોઅમરેલીમાં પાંજરામાંથી મુક્ત થયેલી ગભરાયેલી સિંહણનો ‘ટ્રેકર’ પર હિંસક હુમલો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો…
View More અમરેલીમાં પાંજરામાંથી મુક્ત થયેલી ગભરાયેલી સિંહણનો ‘ટ્રેકર’ પર હિંસક હુમલોઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપર ગામે ગત મધ્યરાત્રિએ વન્યજીવ અને પાલતુ પશુ વચ્ચેના સંઘર્ષના રુંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. શિકારની શોધમાં…
View More ઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચારધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધો
અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને…
View More ધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધોઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યો
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં 8 વર્ષની બાળકીને સિંહણ…
View More ઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યોસિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારો
કુદરતના ખોળે વસેલું ગીરનું જંગલ હંમેશા તેના અનોખા વન્યજીવન માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીર જંગલનો એક એવો વીડિયો વાઇરલ…
View More સિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારોકોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇ
કોટડાસાંગાણી તાલુકામા છેલ્લા ત્રણેક મહિનાથી સિંહણ ના આટા ફેરા કરવામાં આવી રહી હતી અને ખેડૂતોને વાડીએ જવું હોયતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો…
View More કોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇભાવનગર-સોમનાથ હાઈ-વે પર અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું મોત
અમરેલીના જાફરાબાદમાં હેમાળ ગામ પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. વન વિભાગે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ…
View More ભાવનગર-સોમનાથ હાઈ-વે પર અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું મોત