અમરેલી2 months ago
અમરેલીના જાફરાબાદમાં 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા માસૂમના અવશેષ
અમરેલીમાંથી અવાર નવાર સિંહ અને દીપડાનો આતંક જોવા મળે છે. ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકને સિંહણે ફાડી...