લીંબડીના નાની કઠેચી નજીક રૂૂ. 2.15 લાખના દારૂૂ સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે દારૂૂ, બિયર, મોબાઈલ અને કાર સહિત કુલ રૂૂા.7.65 લાખનો મુદ્દામાલ…
View More લીંબડીના નાની કઠેચી નજીક 2.15 લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયોLimbdi
લીંબડીમાં જ્વેલર્સના વેપારી પર હુમલો કરી લૂંટ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.જૈન દેરાસર પાસે આવેલી મિલન જ્વેલર્સમાં ત્રણ શખસો ખરીદી કરવાના બહાને આવી દુકાનમાં…
View More લીંબડીમાં જ્વેલર્સના વેપારી પર હુમલો કરી લૂંટરણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત
લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેથી…
View More રણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોતલીંબડી પાસે શાળા પ્રવાસની બસનો અકસ્માત: 9 વિદ્યાર્થી સહિત 11 ઘાયલ
લીંબડીની શાળાના શિક્ષકો અને 57 બાળકો દ્વારકા પ્રવાસે નીકળ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના…
View More લીંબડી પાસે શાળા પ્રવાસની બસનો અકસ્માત: 9 વિદ્યાર્થી સહિત 11 ઘાયલલીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે બળાત્કારના બનાવો પણ વધી રહ્યા…
View More લીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીરલીંબડીના રાજકા ગામના સરપંચના પુત્રનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત: હત્યાનો આક્ષેપ
લીંબડી તાલુકાના રાજકા ગામના સરપંચનો યુવાન પુત્ર લીંબડી અને રાજકા ગામ વચ્ચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા…
View More લીંબડીના રાજકા ગામના સરપંચના પુત્રનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત: હત્યાનો આક્ષેપહિટ એન્ડ રન : લીંબડી પાસે રસ્તો ઓળંગતી પરિણીતાનું કાર અડફેટે મોત
શાપરમાં ગાયે પ્રૌઢાને પછાડી દેતા સારવારમાં ખસેડાયા સાયલામા રહેતી પરણીતી પોતાના સબંધી સાથે લીંબડી પાસે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન : લીંબડી પાસે રસ્તો ઓળંગતી પરિણીતાનું કાર અડફેટે મોતલીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!
મંજુરી મળેલી હાઇસ્કૂલ બનાવવા વાલીઓની માંગ: એક જ ઓસરીમાં ધો.9/10ના છાત્રોને બાજુબાજુમાં બેસાડી શિક્ષક ભણાવે છે! લીંબડી તાલુકાના દેવપરા ગામના ધો.9 અને 10ના કુલ…
View More લીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
11118 દારૂની બોટલ, બિયર ટીન સહિત રૂા.49.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી લીંબડી હાઈવે પરથી એલસીબી ટીમે ટ્રકમાંથી 11118 દારૂૂની બોટલ અને બિયરના ટીન સાથે…
View More લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોલીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે…
View More લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા