જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક નેરાધમ પિતા એ પોતા ની સગીર વય ની પુત્રી ઉપર નજર બગાડી હતી. અને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ…
View More લાલપુરમાં વારંવાર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને આજીવન કેદLalpur
લાલપુરના હરીપર-પીપરટોડા માર્ગની ગેરરીતિમાં વિજીલન્સ તપાસની માંગ
લાલપુર તાલુકાના હરિપર-પીપરટોડા ગામ વચ્ચે કરોડો રૂૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અંગે સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની રજુઆત પરત્વે દુર્લક્ષ સેવાતાં ભાજપના…
View More લાલપુરના હરીપર-પીપરટોડા માર્ગની ગેરરીતિમાં વિજીલન્સ તપાસની માંગલાલપુર પંથકમાં કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ કરનાર આરોપી ભાઈને 20 વર્ષની સજા
જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક સગીરા ઉપર તેના જ પાડોશી અને કુટુંબિક ભાઈ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ…
View More લાલપુર પંથકમાં કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ કરનાર આરોપી ભાઈને 20 વર્ષની સજાલાલપુરના 57 બૂટલેગરોના ઘર પર પોલીસ-PGVCLના દરોડા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ, ચારણનેશ અને પીપળીનેશ ગામમાં વસવાટ કરતા 57 જેટલા બુટલેગરોના મકાન પર લાલપુર અને મેઘપર પોલીસની ટીમ તેમજ વીજ ટુકડીએ…
View More લાલપુરના 57 બૂટલેગરોના ઘર પર પોલીસ-PGVCLના દરોડાલાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં રહેતા અબુભાઈ ઓસમાણભાઈ મુન્દ્રા નામના 65 વર્ષના સંધિ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાનું બાઈક લઈને ખંભાળિયા થી લાલપુર…
View More લાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોતલાલપુરના મોટા લખિયા ગામની ઓઇલ મિલમાંથી 67.83 લાખની વીજચોરી ઝડપાઇ
ગેરકાયદેસર વીજ વાયર અને મીટર ઉતારી લેતી વીજ કંપની જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં આવેલી એક મીની…
View More લાલપુરના મોટા લખિયા ગામની ઓઇલ મિલમાંથી 67.83 લાખની વીજચોરી ઝડપાઇલાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયો
દવાના જથ્થા સાથે બંગાળના શખ્સની અટકાયત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણામાં શ્રમિકોની વસાહત ની વચ્ચે એક તબિબ દ્વારા તાજેતરમાં દવાખાનું શરૂૂ કરાયું હતું, અને તેની…
View More લાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયોલાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યા
મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડિવાવ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના 29…
View More લાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યાલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવલાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત