જામનગર જિલ્લાના લાલપુર નજીક ખડ ખંભાળિયા ગામ પાસેથી જાહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ જેવા પ્રવાહી ના જથ્થાનું ખાનગીમાં વેચાણ કરવામાં માટે બોલેરો માં હેરાફેરી…
View More લાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયુંLalpur
લાલપુરના મેઘપર ગામેથી દારૂની 60 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર નજીકના મેઘપર ગામમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂૂની 60 બોટલ કબજે કરી બેની ધરપકડ કરી છે. ગાગવા ગામના પાટીયા પાસે…
View More લાલપુરના મેઘપર ગામેથી દારૂની 60 બોટલ સાથે બે શખ્સો ઝડપાયાલાલપુરના ધરારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
જામનગર જિલ્લાના લાલપુરમાં દેશી દારૂૂનું દુષણ વધી ગયું છે અને ખાસ કરીને લાલપુરના ધરાર નગર વિસ્તારમાં સ્મશાન નજીક ખુલ્લેઆમ દેશી દારૂૂનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું…
View More લાલપુરના ધરારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણલાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
જામનગરની એસ ઓ જી શાખાની ટુકડીએ આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખીને લાલપુર તાલુકાના મેઘપર ગામમાં દરોડો પાડયો હતો, અને ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી…
View More લાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયોલાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્ય સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. 26 મેના રોજ, વડાપ્રધાનના હસ્તે કચ્છ જિલ્લાના…
View More લાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાનલાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો
ખંભાળિયા-સલાયાના બે મહિલા સહિત 8 પત્તાપ્રેમીઓ પકડાયા જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતા એક ખેડૂત શખ્સ…
View More લાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડોલાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયો
જામનગર જિલ્લામાં વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા માટે તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ જાહેર કરાયો છે, અને તેના માટેનું જિલ્લા…
View More લાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયોલાલપુરના જોગવડમાં દબાણયુકત એક કરોડની જમીન ખૂલ્લી કરાઇ
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના…
View More લાલપુરના જોગવડમાં દબાણયુકત એક કરોડની જમીન ખૂલ્લી કરાઇલાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાત
ગળે ફાંસો ખાઇને જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ઉકાભાઇ બાટા નામના 28 વર્ષના…
View More લાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાતશહેર અને લાલપુરમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા: ત્રણની અટકાયત
બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર શહેર અને લાલપુરમાં પોલીસે ઇંગલિશ દારૂૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા છે, અને ત્રણ આરોપીઓની પોલિસે અટકાયત કરી છે.…
View More શહેર અને લાલપુરમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા: ત્રણની અટકાયત