લાલપુરના પડાણા નજીકથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લાના અર્થતંત્રને ડામાડોળ કરવા માટેનું કારસ્તાન પોલીસે પકડી પાડ્યું છે. જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું…

View More લાલપુરના પડાણા નજીકથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો ઝડપાયા

લાલપુરના પડાણાના પાટિયા પાસે વીજવાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં 10 વર્ષના બાળકનું મોત

લાલપુરના પડાણાના પાટિયા પાસે વીજવાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં 10 વર્ષના બાળકનું મોત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના દસ…

View More લાલપુરના પડાણાના પાટિયા પાસે વીજવાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં 10 વર્ષના બાળકનું મોત

લાલપુરમાં દારૂડિયાએ ભરબજારે ડીંગલ કરી ગાળોની રમઝટ બોલાવી

ગુજરાતમાં દારૂૂબંધી છે, તેમ છતાં કેટલાક દારૂૂ ના પ્યાસીઓ છાને ખૂણે અથવા તો જાહેરમાં દારૂૂનો નશો કરીને પોલીસ તંત્રની આબરૂૂ ના ધજાગરા ઉડાવી રહ્યા છે.…

View More લાલપુરમાં દારૂડિયાએ ભરબજારે ડીંગલ કરી ગાળોની રમઝટ બોલાવી

લાલપુરના સેવકભરૂડિયામાં ઘોડી પાસાની ક્લબ પર દરોડો ; 24 પકડાયા

  કાર, રોકડ સહિત રૂા. 15.83 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો ફરાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકભરૂૂડીયા ગામની સીમમા ઘોડી પાસાની કલબ ચાલતી હોવાની બાતમીના…

View More લાલપુરના સેવકભરૂડિયામાં ઘોડી પાસાની ક્લબ પર દરોડો ; 24 પકડાયા

લાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીર

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટિયા પાસે ગત રાત્રીના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય…

View More લાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીર

લાલપુરના ગજણા ગામમાં શ્રમિક યુવતીને રીલ બનાવવાના ચક્કરમાં પોલીસનું તેડું

લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ ઝેરી દવા વાળા ડબલામાં છાશ પી લેતા સમયનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો, જેના…

View More લાલપુરના ગજણા ગામમાં શ્રમિક યુવતીને રીલ બનાવવાના ચક્કરમાં પોલીસનું તેડું

લાલપુર નજીક વાડી વિસ્તારમાં ક્રિસ્મસની રાત્રે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે હિન્દુ સંગઠન અને તંત્રની દોડધામ

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દોડી જતાં નાશભાગ : એલસીબી-એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ પણ દોડી ગયો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં વાડી વિસ્તારમાં…

View More લાલપુર નજીક વાડી વિસ્તારમાં ક્રિસ્મસની રાત્રે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે હિન્દુ સંગઠન અને તંત્રની દોડધામ

લાલપુરના કરાણા ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

રૂૂપિયા 15.76 લાખની માલમતા સાથે 12 આરોપીઓ ઝડપાયા:અન્ય ચાર આરોપી ફરાર જામનગર નજીક લાલપુર તાલુકાના કરાણા ગામમાં વાડી વિસ્તારમાં બે શખ્સો દ્વારા ઘોડીપાસા ની મીની…

View More લાલપુરના કરાણા ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

પવનચક્કી પરથી પડી જતા પરપ્રાંતિય શ્રમિક યુવકનું મોત

ઉત્તર પ્રદેશનો વતની અને હાલ લાલપુરમાં રહેતો અને પવનચક્કીઓમાં રીપેરીંગ વગેરેનું કામ કરતો સંદીપકુમાર નિરંજનસિંહ જાટવ નામનો 20 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન લાલપુર તાલુકાના મોટા…

View More પવનચક્કી પરથી પડી જતા પરપ્રાંતિય શ્રમિક યુવકનું મોત

લાલપુરના નાના ખાવડામાં પવનચકકીનું કામ કરતા ઇલેક્ટ્રિશીયનનું વીજ શોકથી મોત

જામનગરનાં લાલપુર નાના ખાવડામા પવન ચકકીનુ કામ કરતા યુવકને 11 કેવીની લાઇનમાથી વીજ લાગ્યો હતો બેભાન હાલતમા ઢળી પડેલા ઇલેકટ્રીશનનુ મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા…

View More લાલપુરના નાના ખાવડામાં પવનચકકીનું કામ કરતા ઇલેક્ટ્રિશીયનનું વીજ શોકથી મોત