આંતરરાષ્ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં 5.2 કિમી સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડનું બાંધકામ પૂર્ણ કરી ગામને અર્પણ…
View More લાલપુરના મોઠોઇ ગામને નયારા એનર્જી દ્વારા 5.2 કિ.મી.ના સીસી રોડની સુવિધા અર્પણLalpur
લાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. 03/05/2026ના રોજ બપોરે જોગવડ પાટીયાથી જોગવડ…
View More લાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યુંલાલપુર પંથકના વધુ એક ડેન્જર પર્સન ઉપર પાસા હેઠળ કાર્યવાહી: જેલ હવાલે
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.…
View More લાલપુર પંથકના વધુ એક ડેન્જર પર્સન ઉપર પાસા હેઠળ કાર્યવાહી: જેલ હવાલેલાલપુરના પડાણામાં પોલીસથી ભાગવા છલાંગ લગાવતા શ્રમિકનું માથુ ફાટી ગયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ આવી જવાની ભીતીને લઈને એક પર પ્રાંતિય શ્રમિકે ઉપરથી છલાંગ લગાવી ભાગવા જતાં…
View More લાલપુરના પડાણામાં પોલીસથી ભાગવા છલાંગ લગાવતા શ્રમિકનું માથુ ફાટી ગયુંલાલપુર તાલુકાના સીંગચ ગામેથી વધુ એક ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો
જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર જિલ્લામાં ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની ડીગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ્ત તબીબો ને પકડવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખી…
View More લાલપુર તાલુકાના સીંગચ ગામેથી વધુ એક ડિગ્રી વગરનો તબીબ ઝડપાયોલાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો…
View More લાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોતલાલપુરના એક ખેડૂતની કારમાં ભૂલાઈ ગયેલી રૂપિયા 4.90 લાખની રોકડ રકમ પરત અપાવી
જામનગર જિલ્લા પોલીસ વિભાગની નેત્રમની ટિમ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં લાલપુરના એક ખેડૂતની ખોવાયેલી રૂપિયા 4.90 લાખની રોકડ ભરેલી બેગ ગણતરીના…
View More લાલપુરના એક ખેડૂતની કારમાં ભૂલાઈ ગયેલી રૂપિયા 4.90 લાખની રોકડ રકમ પરત અપાવીલાલપુરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદે ચાલતી 3 ખાણો ઝડપાઈ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા બેરાજા ગામમાં ખાણ ખનીજ વિભાગ ની ટીમે દરોડો પાડી ગેરકાયદે ખનીજ કાઢવાની ત્રણ ખાણ પકડી પાડી છે, અને બનાવ ના…
View More લાલપુરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદે ચાલતી 3 ખાણો ઝડપાઈલાલપુર નજીક બ્રાસપાર્ટના કારખાનામાંથી 5.92 લાખના પિત્તળના સામાનની ચોરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાના ને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું…
View More લાલપુર નજીક બ્રાસપાર્ટના કારખાનામાંથી 5.92 લાખના પિત્તળના સામાનની ચોરીલાલપુરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો
આજની સ્થિતિએ ગ્રામ્યનો કુલ એક દર્દી દાખલ જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ લાલપુર માં…
View More લાલપુરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો