પાનેલી ગામથી જામનગર પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો’તો જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતા સગીર પાનેલી ગામેથી માસીના ઘરેથી મામાના બાઈક પાછળ બેસીને પરત ફરતો હતો. ત્યારે…
View More લાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજાLalpur
લાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક જામનગરના આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More લાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોતલાલપુરના સેવકધૂણિયામાં વીજળી ત્રાટકી, બે યુવાન-ચાર ઘેટાંનાં મોત
બે શ્રમિક યુવાન દાઝી જતા સારવારમાં ખસેડાયા : કપડાં ધોવા સમયે બનેલો બનાવ, માલધારી પરિવારમા અરેરાટી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીએ…
View More લાલપુરના સેવકધૂણિયામાં વીજળી ત્રાટકી, બે યુવાન-ચાર ઘેટાંનાં મોતલાલપુરની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા
જામનગર જિલ્લાના લાલપુર પંથક ના એક ગામ ની સગીરા પર બે વર્ષ પહેલાં પરપ્રાંતીય શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ ના કેસ માં…
View More લાલપુરની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજાલાલપુરની ખાનગી કંપનીમાં થયેલ ઝઘડાના મનદુ:ખમાં દરબાર-રબારી જૂથ વચ્ચે ધિંગાણુ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ઝાખર ગામની સિમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં રબારી અને દરબાર ના જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેના મન દુ:ખમાં…
View More લાલપુરની ખાનગી કંપનીમાં થયેલ ઝઘડાના મનદુ:ખમાં દરબાર-રબારી જૂથ વચ્ચે ધિંગાણુલાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર નજીક ખડ ખંભાળિયા ગામ પાસેથી જાહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ જેવા પ્રવાહી ના જથ્થાનું ખાનગીમાં વેચાણ કરવામાં માટે બોલેરો માં હેરાફેરી…
View More લાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયુંલાલપુરના મેઘપર ગામેથી દારૂની 60 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર નજીકના મેઘપર ગામમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂૂની 60 બોટલ કબજે કરી બેની ધરપકડ કરી છે. ગાગવા ગામના પાટીયા પાસે…
View More લાલપુરના મેઘપર ગામેથી દારૂની 60 બોટલ સાથે બે શખ્સો ઝડપાયાલાલપુરના ધરારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
જામનગર જિલ્લાના લાલપુરમાં દેશી દારૂૂનું દુષણ વધી ગયું છે અને ખાસ કરીને લાલપુરના ધરાર નગર વિસ્તારમાં સ્મશાન નજીક ખુલ્લેઆમ દેશી દારૂૂનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું…
View More લાલપુરના ધરારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણલાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
જામનગરની એસ ઓ જી શાખાની ટુકડીએ આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખીને લાલપુર તાલુકાના મેઘપર ગામમાં દરોડો પાડયો હતો, અને ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી…
View More લાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયોલાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્ય સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. 26 મેના રોજ, વડાપ્રધાનના હસ્તે કચ્છ જિલ્લાના…
View More લાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાન