લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ નારણભાઈ સોજીત્રાએ ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ, ખંડણીની માંગ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ…
View More લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદLalpur
લાલપુરના મેઘપરમાં પાર્કિંગ પ્રશ્ર્ને હિંસક અથડામણ
વાહન સાઇડમાં પાર્ક કરવા થયેલી બોલાચાલીમાં ક્ષત્રિય સમાજના બે જૂથ પાઇપ, બેટ, ભાલા જેવા હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા જામનગર તાલુકાના મેઘપર ગામમાં વાહનો…
View More લાલપુરના મેઘપરમાં પાર્કિંગ પ્રશ્ર્ને હિંસક અથડામણલાલપુર પંથકમાં ચેકડેમ અને નદીના પટમાં વીજપોલ નાખવાની જોખમી મૂર્ખામી
શોર્ટ સર્કિટની દહેશત વ્યક્ત કરતાં ગ્રામજનો, કામ અટકાવવા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત જામનગર જિલ્લાના. લાલપુર પંથકમાં નદી – ચેકડેમ વિસ્તારમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી…
View More લાલપુર પંથકમાં ચેકડેમ અને નદીના પટમાં વીજપોલ નાખવાની જોખમી મૂર્ખામીલાલપુરના પડાણા પાસે બેભાન હાલતમાં મળેલા પંજાબના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ, મોતનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં એક શ્રમિક બેભાન હાલતમાં મળી…
View More લાલપુરના પડાણા પાસે બેભાન હાલતમાં મળેલા પંજાબના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુલાલપુર અને કાલાવડમાં પવનચક્કીમાં તસ્કરો ત્રાટક્યા, કોપર વાયરની ચોરી
જામનગર જિલ્લામાં આવેલી પવનચક્કીઓને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી બે અલગ અલગ સ્થળોએથી અર્થિંગના કોપર વાયર ચોરી કરી જતાં લાલપુર તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં…
View More લાલપુર અને કાલાવડમાં પવનચક્કીમાં તસ્કરો ત્રાટક્યા, કોપર વાયરની ચોરીલાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામ મહિલાની હત્યા નીપજાવવાના કેસમાં તેણીના પતિ અને જેઠાણી ને આજીવન કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે. આ…
View More લાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદલાલપુર નજીક મેઘપરમાં જમીન સોદાના નામે પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડી
પ્લોટ અને રૂમ-ઓફિસ વેચાણનો વિશ્ર્વાસ અપાવી રકમ ટ્રાન્સફર કરાવી, બાદમાં અન્યને દસ્તાવેજ કરી આપ્યાનો મેઘપરના શખ્સ સામે આરોપ જામનગર નજીકના મેઘપર (પડાણા) વિસ્તારમાં જમીનના સોદાના…
View More લાલપુર નજીક મેઘપરમાં જમીન સોદાના નામે પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડીલાલપુર નજીક પડાણા ગામે રસ્તા કાંઠેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ વિસ્તારમાં ગત રાત્રે રસ્તા કાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. યુવકના માથાના ભાગે…
View More લાલપુર નજીક પડાણા ગામે રસ્તા કાંઠેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચારલાલપુર પંથકના ચકચારી રેપ વીથ મર્ડર કેસમાં અપરાધીને આજીવન કેદની સજા
કારખાનામાં સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ શંકા કરી ખૂની ખેલ ખેલ્યો’તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં યુવતી ની હત્યા નિપજાવવા…
View More લાલપુર પંથકના ચકચારી રેપ વીથ મર્ડર કેસમાં અપરાધીને આજીવન કેદની સજાલાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કરુણાજનક અકસ્માતમાં બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.…
View More લાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોત