કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે 3:13 વાગ્યે ભૂકંપ નો આંચકો અનુભવાયો છે. 3.0 રિક્ટર સ્કેલની તીવ્રતા સાથે ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19…
View More કચ્છમાં વહેલી સવારે 3.0નો ભૂકંપનો આંચકોKutch
કચ્છના લાકડિયામાં ચોખાની આડમાં 24.81 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા
ભચાઉના લાકડીયા થી રાધનપુર હાઇવે સુધી ચોખાની આડમાં હરીયાણાથી પહોંચી આવેલા રૂૂ.24.81 લાખના વિદેશી દારૂૂના જથ્થા સાથે ચાર બુટલેગરોને પોલીસે પકડી લઇ ટ્રેઇલર, કાર, 5…
View More કચ્છના લાકડિયામાં ચોખાની આડમાં 24.81 લાખના દારૂ સાથે ચાર ઝડપાયાકચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત
કચ્છના મુન્દ્રામાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના બની છે. મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના લીધે રહેણાક મકાનમાં મકાનમાં અગ્ગ લાગી…
View More કચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્તશિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાત
રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક…
View More શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાતકચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયાના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 સામે 30થી વધુ યુવતીઓનું શોષણ કરવાનો હતો આરોપ રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલમાં ફરિયાદી…
View More કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેરકચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડ
રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજમાં આવેલી સરકારી જમીન એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના પ્રકરણમાં અમદાવાદની વિશેષ અદાલતે દોષી ઠેરવી એસીબીની…
View More કચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડકચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશન
પ્રોસેસ ઓઈલના નામે મુંદ્રા પોર્ટ પર ત્રણ ક્ધટેનર સોપારી લાવવામાં આવી હતી દાણચોરી કરીને સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક ષડયંત્રને નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. વિદેશથી…
View More કચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશનઅંજારમાં મકાનમાંથી માતા-પુત્રના કોહવાયેલા મૃતદેહ મળી આવતા ચકચાર
અંજારની ગુરુકુળ સોસાયટીમાં વયોવૃદ્ધ માતા સાથે પુત્રનો પણ મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી હતી. માતા લાંબા સમયથી બીમાર ચાલતા હતા, પ્રાથમિક તારણ અનુસાર…
View More અંજારમાં મકાનમાંથી માતા-પુત્રના કોહવાયેલા મૃતદેહ મળી આવતા ચકચારઅગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોત
ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતો યુવાન પોતાની 10 માસની પુત્રીને લઇને અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો પતંગ ચગાવી યુવાની પુત્રી સાથે પરત નીચે…
View More અગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોતકચ્છના ક્રિકમાંથી વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
કચ્છની દરિયાઈ સરહદે સીમા સુરક્ષા દળે (બીએસએફ) એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. બીએસએફની 59 બટાલિયનના જવાનોએ બોર્ડર પીલર નંબર 1139 પાસેના ક્રીક વિસ્તારમાંથી…
View More કચ્છના ક્રિકમાંથી વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો