તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે…
View More ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યોKutch
ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયા
પચરંગી શહેરમાં નશાનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાનું ભુતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે, તો પંજાબથી નશીલા પદાર્થના પલાનું કનેક્શન પણ અનેક વખત બહાર આવ્યું…
View More ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયાભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો
એર ઈન્ડિયા ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. ભુજમાં આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુબઈ જવાં ઇચ્છતાં મુસાફરો એરપોર્ટ પર અટવાયા…
View More ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળોમુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા
100 મેટ્રીક ટન જેટલું વજન ધરાવતો જથ્થો આર્ટીફિશિયલ ફલાવર્સ અને પ્લાસ્ટિક મેટના નામે મંગાવી દાણચોરીનો ખેલ ઉંધો ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત સપ્તાહે ઓપરેશન…
View More મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયાકચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
ત્રણેય સામે કુલ 29 ગુના નોંધાયા છે, આરોપીઓની ધરપકડ અંજારમાં અગાઉ વ્યાજખોર મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડીકેટ (સંગઠિત…
View More કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયોભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોત
ભચાઉના ફતેરગઢ ગામે રહેતાં પરિવારની સાત મહિનાની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે પલંગ પરથી નીચે પટકાઈ હતી. માસુમ બાળકીને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે…
View More ભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોતકચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો
કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા…
View More કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયોકચ્છના માધાપરમાં વિધિના બહાને લોકો પાસેથી દાગીના પડાવનાર રાજકોટની મહિલા ઝડપાઈ
ઘરે ઘરે જઇ મહિલાઓને નડતર હોવાનું જણાવી ભોળવીને વિધિનાં બહાને દાગીના ધૂતી છેતરપિંડી કરતી રાજકોટ બાજુની મહિલા લાભુબેન મહેશભાઇ નકુમ (નાથબાવા)ને માધાપરના લોકોની જાગૃતિથી પોલીસની…
View More કચ્છના માધાપરમાં વિધિના બહાને લોકો પાસેથી દાગીના પડાવનાર રાજકોટની મહિલા ઝડપાઈકચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદ
નકલી ચલણી નોટના કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં કચ્છની માંડવી કોર્ટે પોલીસ સબ ઇન્સ્પેકટર સામે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. રૂૂપિયા 9 લાખનો તોડ કરવામાં પોલીસ…
View More કચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદકચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા
કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં વેગડી ડેમ, વિજય સાગર ડેમ, રાજડા ડેમ, કંકાવતી ડેમ અને શેરડી ભાડઈનો ખારોડ ડેમ મુખ્ય…
View More કચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા