145 કિલોમીટરમાં આવતા ધોળાવીરા, કોટેશ્ર્વર, નારાયણ સરોવર સહિતના પ્રવાસ અને ઉદ્યોગ સ્થળોનો સમાવેશ ભારત સરકારના કેબિનેટે રૂ. 12,328 કરોડના કુલ ખર્ચે રેલવેના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને…
View More કચ્છમાં રૂા.2526 કરોડના ખર્ચે નખાશે નવી રેલવે લાઇનKutch
આદિપુરમાં કોલેજના પ્રિન્સિપાલને તમાચો મારવાના પ્રકરણમાં 7 વિદ્યાર્થીની ધરપકડ
આદિપુર સ્થિત તોલાણી આર્ટસ અને સાયન્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોલેજનાવિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના સોમવારે બપોરે…
View More આદિપુરમાં કોલેજના પ્રિન્સિપાલને તમાચો મારવાના પ્રકરણમાં 7 વિદ્યાર્થીની ધરપકડગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યા
ગાંધીધામનાં જવાહર નગર વિસ્તારમા મોડી રાત્રે લુટનાં ઇરાદે એક પરપ્રાંતિય યુવકની હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે આ ઘટનામા યુવક પર 3 થી 4 અજાણ્યા…
View More ગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યાકચ્છના ભચાઉ અને રાપરમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકા
કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકામાં આજે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાત મિનિટના ટૂંકા ગાળામાં આવેલા આ બે આંચકાઓને કારણે લોકો…
View More કચ્છના ભચાઉ અને રાપરમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાલખપત તાલુકાના સાગરકાંઠેથી સાત ચરસના પેકેટ મળી આવ્યા
લખપત તાલુકાના સાગર કાંઠેના લક્કી બેટ અને ભક્કલ બેટ પરથી સાત ચરસનાં પેકેટ બિનવારસુ હાલતમાં બીએસએફની પેટ્રાલિંગ પાર્ટીને મળી આવ્યા હતા બુધવારના નારાયણ સરોવર પાસે…
View More લખપત તાલુકાના સાગરકાંઠેથી સાત ચરસના પેકેટ મળી આવ્યાનાના રણમાં ફસાયેલા નવ મિત્રો હેમખેમ મળ્યા, 15 કલાક તરસ્યા રહ્યા
વાછરા દાદાના દર્શન કરવા ગયા અને વરસાદમાં ફસાયા, શોધખોળ કરતા વાલીઓ અને પોલીસની ગાડી પણ ફસાઈ : ટ્રેકટર દ્વારા રેસ્કયુ કરાયું કચ્છના નાના રણમાં વરસાદ…
View More નાના રણમાં ફસાયેલા નવ મિત્રો હેમખેમ મળ્યા, 15 કલાક તરસ્યા રહ્યાકચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા
માંડવી તાલુકાના પદમપુરની વાડીમાં ગઈકાલે તીક્ષ્ણ ઘા સાથે શંકાસ્પદ હાલતમાં પંચમહાલ બાજુના 40 વર્ષીય ખેતમજૂર વિક્રમ ભૂરસિંગભાઈ રાઠવાની લાશ મળી હતી. આ ચકચારી બનાવમાં સાથે…
View More કચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યાકચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્ત
ગુજરાતના ચાર આયાતકારો સામે તપાસનો દૌર, 1.60 કરોડનો કાર્ગો જપ્ત પાકિસ્તાનના કાર્ગો પર DRIનુ ઓપરેશન ડીપ મનીફેસ્ટ થકી રેવન્યુ સ્ટ્રાઇક પહેલગામમાં થયેલા કાયરતા પુર્ણ પાકિસ્તાની…
View More કચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્તકચ્છના મહારાવ 20 કરોડનો માનહાનીનો કેસ હાર્યા
માતાના મઢ ખાતે પત્રિવિધિ કરતા અટકાવતા મહંત યોગેન્દ્રસિંહજી બાવા સામે કર્યો હતો દાવો કચ્છમાં માતાના મઢ ખાતે દેશ દેવી કુળદેવી મૉં આશાપુરાના મંદિરે દર વર્ષે…
View More કચ્છના મહારાવ 20 કરોડનો માનહાનીનો કેસ હાર્યાકચ્છના અબડાસાના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા, કેમિકલ હોવાની આશંકા
ગુજરાતના દરિયા કિનારે થોડા સમયથી ક્ધટેનર તણાઈને આવ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં ભરૂૂચ જિલ્લાના કતપોર ગામના દરિયા કિનારે એક મોટું ક્ધટેનર તણાઈને…
View More કચ્છના અબડાસાના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા, કેમિકલ હોવાની આશંકા