ધડ જમીનમાં દાટી દીધુ, કચ્છના મુરૂ ગામે ભયાનક હત્યા, અંગો બહાર કાઢવા ટીમો કામે લાગી કચ્છ જિલ્લાના નખત્રાણાના મુરૂૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા…
View More આડા સંબંધમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધાKutch
વિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇ
કચ્છના માધાપરમાં ચોંકાવનારી ઘટના, ઢોંગી તાંત્રિકની ધરપકડ કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલાં કરતો શખ્સ ઝડપાયો. તાંત્રિક હોવાનું કહીને નડતર દૂર કરવાના નામે મહિલાને ઘરે…
View More વિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોત
અંજારના વરસાણા અને ભચાઉના નંદગામ વચ્ચે વરસાણા પુલ નજીક ઓસવાલ કંપની સામે સવારે ટ્રકએ બડા દોસ્ત પિકઅપ (છકડો)ને પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મૂળ ઝારખંડના…
View More ભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોતકચ્છના રાપરમાં ગુમ થયેલી બે કિશોરીની તળાવમાંથી લાશો મળી
બંન્ને બાળકીના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી કોળી પરિવારની બે બાળકીઓના મોત થયા છે. આ ઘટના…
View More કચ્છના રાપરમાં ગુમ થયેલી બે કિશોરીની તળાવમાંથી લાશો મળીમાત્ર 3 કલાકમાં 10 ગાયોને પ્રોસ્થેટિક પગ ફીટ કરી દીધા
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગતા દિવસના અવસરે એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ટ્રસ્ટે ત્રણ કલાકથી પણ ઓછા…
View More માત્ર 3 કલાકમાં 10 ગાયોને પ્રોસ્થેટિક પગ ફીટ કરી દીધાકચ્છના મુંદ્રામાં ગોડાઉનમાંથી વધુ એક વખત 1.72 કરોડનો દારૂ ઝડપાયો
મુન્દ્રામાં જીઆઇડીસીમાંથી 31,500 બોટલ સાથે બે આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળ મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી રૂ. 1.71 કરોડની કિંમતનો…
View More કચ્છના મુંદ્રામાં ગોડાઉનમાંથી વધુ એક વખત 1.72 કરોડનો દારૂ ઝડપાયોહું કાલે ધોરડો જઇ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીનું ટ્વિટ
કુદરતના સાનિધ્યને માણવાના અવસર સમાન કચ્છ રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડોની આવતી કાલે મુલાકાતે જશે. ત્યારે ગુજરાતનાં ઈખ ભૂપેન્દ્ર…
View More હું કાલે ધોરડો જઇ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીનું ટ્વિટહિન્દુ યુગલ ત્રણ સંતાનનો સંકલ્પ કરે તો જ લગ્ન કરાવવા જોઈએ: સ્વામી પ્રદીપ્તાનંદ
કચ્છમાં ગીતા જયંતી મહોત્સવ અવસરે સંબોધન દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર દ્વારા ગીતાજયંતી મહોત્સવની શરૂૂઆત ગીતા ગ્રંથયાત્રા…
View More હિન્દુ યુગલ ત્રણ સંતાનનો સંકલ્પ કરે તો જ લગ્ન કરાવવા જોઈએ: સ્વામી પ્રદીપ્તાનંદકચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડા
ગુજરાતમાં કેટલીક જગ્યાએ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આવક વેરા વિભાગના દરોડા પડ્યા છે. ભુજમાં રામી…
View More કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડાLPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા 7 વાહનો ખાખ, અમુક ડ્રાઈવરો લાપત્તા
કચ્છના સુરજબારી હાઈવે ઉપર વહેલી સવારે ભયાનક અકસ્માત, 10થી 12 કિ.મી.નો ટ્રાફિક જામ, ટેન્કરના સ્પેરપાર્ટ ઉડીને બે કિ.મી.દૂર સુધી વિખરાયા કચ્છના સુરજબારી હાઇવે ઉપર આજે…
View More LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા 7 વાહનો ખાખ, અમુક ડ્રાઈવરો લાપત્તા