ત્રણ સગીર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, બે શખ્સોએ બિભત્સ માંગણી કરી: 4 ઝડપાયા તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવ ચોંકાવનારી…
View More ભુજમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી 3 શખ્સોનું દુષ્કર્મKutch
કચ્છની ફોલ્ટ લાઈન સતત સક્રિય, વિનાશક ભૂકંપની સંભાવના
ગાંધીનગરની ઈન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટી દ્વારા 2008થી 2024 દરમિયાનના રિસર્ચનું તારણ કચ્છના વિનાશક ભૂકંપને આગામી સમયમાં 25 વર્ષ પૂર્ણ થનાર છે…
View More કચ્છની ફોલ્ટ લાઈન સતત સક્રિય, વિનાશક ભૂકંપની સંભાવનારાપરમાં રખડતા ઢોરનો ત્રાસ: એક્ટિવા ચાલક વૃધ્ધને આખલાએ ઉલાળતાં મોત
શહેરમાં આખલાઓ અને રખડતાં ઢોરનો ત્રાસ પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા એકાદ વર્ષમાં ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર આખલાની અડફેટે ચડતાં અમરશીભાઈ પૂંજાભાઈ માલીનો જીવનદીપ…
View More રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ: એક્ટિવા ચાલક વૃધ્ધને આખલાએ ઉલાળતાં મોતકચ્છના જયંતિ ભાનુશાળી હત્યા કેસનાં શાર્પશૂટરની પૂણેની જેલમાં કરપીણ હત્યા
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ નેતા જયંતી ભાનુશાલી હત્યા કેસમાં શાર્પ શૂટર વિશાલ કાંબલેની પૂણેની જેલમાં હત્યા નીપજાવાઈ હોવાના બનાવથી ચકચાર પ્રસરી છે. હત્યામાં…
View More કચ્છના જયંતિ ભાનુશાળી હત્યા કેસનાં શાર્પશૂટરની પૂણેની જેલમાં કરપીણ હત્યાભચાઉ નજીક અકસ્માત બાદ 4 વાહન અગનગોળો બન્યા, બેના મોત
હાઇવે ઉપર અફરાતફરીનો માહોલ, કાર સળગી જતા બાળક અને ડ્રાઇવરના મોત, દંપતીને બચાવી લેવાયું કેસરીગઢ રિસોર્ટ નજીક ભયાનક અકસ્માત, વાહન-વ્યવહાર બંધ કરાયો કચ્છ જિલ્લાના ભચાઉ…
View More ભચાઉ નજીક અકસ્માત બાદ 4 વાહન અગનગોળો બન્યા, બેના મોતહરિયાણામાં હત્યાને અંજામ આપનાર રોહિત ગોદારા, નવીન બોકસર ગેંગના શાર્પશૂટર ઝડપાયા
હરિયાણાના ભીવાની કોર્ટમાં ફાયરિંગ કરી હત્યા કરી હતી: રોહિત લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના સૂત્રધાર ગોલ્ડી બ્રારનો ખાસ સાગરીત હરિયાણામાં હત્યાના ગુનાને અંજામ આપનાર વોન્ટેડ રોહિત ગોદારા-નવીન…
View More હરિયાણામાં હત્યાને અંજામ આપનાર રોહિત ગોદારા, નવીન બોકસર ગેંગના શાર્પશૂટર ઝડપાયાકચ્છના નાના રણમાં 40,000 વિદેશી પક્ષીઓનું આગમન
કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો વધતા વિદેશી પક્ષીઓનું આગમન શરૂૂ થયું છે. આ વર્ષે શિયાળો બરાબર જામતા રણના વેટલાઇન અને ટૂંડી તળાવમાં એકસાથે 40,000થી વધુ…
View More કચ્છના નાના રણમાં 40,000 વિદેશી પક્ષીઓનું આગમનકચ્છના જખૌ નજીકથી 11 પાકિસ્તાની ઘૂસણખોરી કરતા બોટ સાથે ઝડપાયા
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતના કચ્છની દરિયાઈ જળસીમામાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર એક પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. બોટમાં સવાર 11 પાકિસ્તાની માછીમારોની પણ ધરપકડ…
View More કચ્છના જખૌ નજીકથી 11 પાકિસ્તાની ઘૂસણખોરી કરતા બોટ સાથે ઝડપાયાફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો વહેલી…
View More ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટકચ્છના વંધાય તીર્થધામનો વહીવટ અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે : હાઇકોર્ટ
કચ્છના લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતિક એવા ઈશ્વર આશ્રમ મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ગુજરાત સરકારે આપેલું સૂચન ગ્રાહ્ય રાખ્યું છે. ઘણા વર્ષોથી…
View More કચ્છના વંધાય તીર્થધામનો વહીવટ અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે : હાઇકોર્ટ