કચ્છમાં મળ્યા ‘સોનાના પથ્થર’, આરબ દેશોમાં ભારે માંગ

નખત્રાણાના પાલનપુર-બાડી ગામની સીમમાં આવેલ વોંકળામાંથી મળી રહ્યા છે ચળકતા પથ્થરો જમ્મુ અને કાશ્મીરમાં સોનાની ખાણો મળી આવી છે. વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા…

View More કચ્છમાં મળ્યા ‘સોનાના પથ્થર’, આરબ દેશોમાં ભારે માંગ

વનતારામાંથી સ્થળાંતરિત કરી 20 હરણોને બન્નીના ઘાસના મેદાનોમાં છોડાયા

કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર…

View More વનતારામાંથી સ્થળાંતરિત કરી 20 હરણોને બન્નીના ઘાસના મેદાનોમાં છોડાયા

ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો

તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે…

View More ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો

કચ્છના લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયોા

કચ્છના લખપતવાળી ક્રીકમાં પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયાના વાવડ મળ્યા છે, જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ અબડાસાની સાંઘી જેટી પાસે બી.એસ.એફ.ને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસુ…

View More કચ્છના લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયોા

ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયા

પચરંગી શહેરમાં નશાનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાનું ભુતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે, તો પંજાબથી નશીલા પદાર્થના પલાનું કનેક્શન પણ અનેક વખત બહાર આવ્યું…

View More ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયા

ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો

    એર ઈન્ડિયા ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. ભુજમાં આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુબઈ જવાં ઇચ્છતાં મુસાફરો એરપોર્ટ પર અટવાયા…

View More ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો

મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા

100 મેટ્રીક ટન જેટલું વજન ધરાવતો જથ્થો આર્ટીફિશિયલ ફલાવર્સ અને પ્લાસ્ટિક મેટના નામે મંગાવી દાણચોરીનો ખેલ ઉંધો ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત સપ્તાહે ઓપરેશન…

View More મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા

કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

ત્રણેય સામે કુલ 29 ગુના નોંધાયા છે, આરોપીઓની ધરપકડ અંજારમાં અગાઉ વ્યાજખોર મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડીકેટ (સંગઠિત…

View More કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

ભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોત

ભચાઉના ફતેરગઢ ગામે રહેતાં પરિવારની સાત મહિનાની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે પલંગ પરથી નીચે પટકાઈ હતી. માસુમ બાળકીને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે…

View More ભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોત

કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો

કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા…

View More કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો