ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં મુખ્ય માર્ગથી શાળા તરફ જતો એક માર્ગ નવેસરથી બનાવવા માટે કાકરી પથરાયા બાદ અધૂરો મૂકી દેવાતા આ વિસ્તારના લોકો તેમજ શાળાના…
View More ખંભાળિયા નજીકના મહત્ત્વના ગ્રામ્ય માર્ગની ખસ્તા હાલતથી વ્યાપક હાલાકી: ઉગ્ર રોષKhambhaliya
ખંભાળિયા: વાયરલ બીમારીએ આશાસ્પદ તરુણનો ભોગ લીધો
ખંભાળિયા ક્ષત્રિય સમાજના આગેવાન અને જિલ્લા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પી.એસ. જાડેજાના જામનગર ખાતે રહેતા દોહીત્ર એવા આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર નામના 15 વર્ષના તરુણને…
View More ખંભાળિયા: વાયરલ બીમારીએ આશાસ્પદ તરુણનો ભોગ લીધોખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોત
અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત: અજાણ્યો વાહનચાલક બાઇકને ફંગોળી નાસી છૂટ્યો ખંભાળિયા-જામનગર માર્ગ પર ગુરુવારે મોડી રાત્રીના સમયે મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજા સાથેના…
View More ખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોતખંભાળિયા નજીક કૂતરા દ્વારા વાનર પર હુમલો
ખંભાળિયાના વડાલિયા સિંહણ ગામે એક કપિરાજ પર શ્વાને હુમલો કરી તેના પગના ભાગે બચકાં ભરતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા ખંભાળિયાની…
View More ખંભાળિયા નજીક કૂતરા દ્વારા વાનર પર હુમલોખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે અવારનવાર થતો ટ્રાફિક જામ
ઓખા-રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન માટે વ્યાપક લોક માંગ ખંભાળિયા શહેર તથા આસપાસના વિવિધ પ્રશ્નો સંદર્ભે અહીંની બિન રાજકીય એવી નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ…
View More ખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે અવારનવાર થતો ટ્રાફિક જામખંભાળિયાના મોવાણ ગામેથી રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરી
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિર નજીક જુદા જુદા મહિલાઓના રૂૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો…
View More ખંભાળિયાના મોવાણ ગામેથી રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરીખંભાળિયાના ટીંબડીગામે કૂવામાં પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40)…
View More ખંભાળિયાના ટીંબડીગામે કૂવામાં પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક યુવાનની અટકાયત
પોલીસે રૂા.16,800ની કિંમતની 24 નંગ ચાઈનીઝ દોરાની ફિરકીઓ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આગામી દિવસોમાં મકરસંક્રાંતિના તહેવારો આવતા હોય, આ દિવસોમાં ચાઈનીઝ દોરા, તુક્કલ…
View More ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક યુવાનની અટકાયતખંભાળિયામાં સોનલ બીજની ભવ્ય ઉજવણી: ભવ્ય શોભાયાત્રા
સોનલ બીજના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા શહેર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. સમસ્ત ચારણ સમાજ દ્વારા ગઈકાલે સોમવારે આઈ…
View More ખંભાળિયામાં સોનલ બીજની ભવ્ય ઉજવણી: ભવ્ય શોભાયાત્રાખંભાળિયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાની સૂચના મુજબ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ…
View More ખંભાળિયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો