ખંભાળિયા વિસ્તારના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. વી.એ. રાણાના વડપણ…
View More ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા: એક ફરારKhambhaliya
ખંભાળિયા નજીકના ગ્રામ્ય માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું: પૂર્વ સરપંચનો આક્ષેપ
ખંભાળિયા નજીકના કણઝાર ચોકડીથી નવા વિરમદળ માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું થયા હોવાનો લેખિત આક્ષેપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. જે મુદ્દે સંબંધિત…
View More ખંભાળિયા નજીકના ગ્રામ્ય માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું: પૂર્વ સરપંચનો આક્ષેપખંભાળિયા નજીક દારૂનું વેચાણ કરતો માળી ગામનો શખ્સ પીધેલી હાલતમાં ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા મંગળવારે હાથ…
View More ખંભાળિયા નજીક દારૂનું વેચાણ કરતો માળી ગામનો શખ્સ પીધેલી હાલતમાં ઝબ્બેખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસુલી, ધમકી આપવા બાબત ચાર શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મેરામણભાઈ કચરાભાઈ કનારા નામના 46 વર્ષના આહિર યુવાને આજથી આશરે બે વર્ષ પૂર્વે આ જ…
View More ખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસુલી, ધમકી આપવા બાબત ચાર શખ્સો સામે ફરિયાદખંભાળિયાના સલાયામાં રૂ. સાત લાખની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં બે રીઢા ગુનેગારો ઝડપાયા
આરોપીઓ પાસેથી બે મોબાઇલ તેમજ 1 લાખ 21 હજારની રોકડ રકમ કબજે કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી તાજેતરમાં વેપારી યુવાનના રૂૂપિયા સાત લાખની રોકડ…
View More ખંભાળિયાના સલાયામાં રૂ. સાત લાખની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં બે રીઢા ગુનેગારો ઝડપાયાખંભાળિયામાં પેટ્રોલ પંપના જનરેટર સેટમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ
સદભાગ્યે મોટી જાનહાની ટળી, ફાયર વિભાગે આગ બુઝાવી ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપમાં શનિવારે ઢળતી સાંજે એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી…
View More ખંભાળિયામાં પેટ્રોલ પંપના જનરેટર સેટમાં આગ ભભૂકી ઉઠતા દોડધામખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડા
કલ્યાણપુરમાં રાજકોટનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એલસીબી પોલીસે મંગળવારે દેશી દારૂૂ સામે કડક હાથે કાર્યવાહી કરી, બે સ્થળોએથી દારૂૂ તથા…
View More ખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડાખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 05 જે.ક્યુ. 2885 નંબરના…
View More ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુખંભાળિયાની સૂકી ખેતી કેન્દ્ર ખાતે ધાબા પરથી પરપ્રાંતીય યુવાનનું પડી જતાં મૃત્યુ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મૂળ રહીશ એવા બાબુભાઈ કાળુભાઈ ભાભોર નામના 29 વર્ષના યુવાન થોડા દિવસો પૂર્વે ખંભાળિયા નજીક આવેલા સૂકી ખેતી કેન્દ્ર સ્થિત મેડિકલ…
View More ખંભાળિયાની સૂકી ખેતી કેન્દ્ર ખાતે ધાબા પરથી પરપ્રાંતીય યુવાનનું પડી જતાં મૃત્યુખંભાળિયાના રહેણાંક મકાનમાં આગનું છમકલું
ઘર વખરીનો સામાન બળીને ખાખ : મોટી જાનહાનિ ટળી ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા પોલીસ લાઈનની પાછળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા એક જુનવાણી મકાનમાં આજરોજ એકાએક…
View More ખંભાળિયાના રહેણાંક મકાનમાં આગનું છમકલું