ખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક…

View More ખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ખંભાળિયા પંથકમાં વધતા જતા વાયરલ રોગોથી ઉભરાતી હોસ્પિટલો

ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા અને તડકા સાથે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મિશ્ર…

View More ખંભાળિયા પંથકમાં વધતા જતા વાયરલ રોગોથી ઉભરાતી હોસ્પિટલો

ખંભાળિયામાં ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતો બાઈક ચાલક ઝબ્બે

ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ સોમવારે ટ્રાફિક પી.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહીમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ટાઉન…

View More ખંભાળિયામાં ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતો બાઈક ચાલક ઝબ્બે

ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…

View More ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ઇકો કાર દરિયાની ખાડીમાં ખાબકતા દેરાણી-જેઠાણીના મોત, બાળકોને ઇજા

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના એક મહિલા તથા તેમના દેરાણી, પુત્ર વિગેરે થોડા દિવસો પૂર્વે એક ઈક્કો મોટરકારમાં જઈ રહ્યા હતા. ત્યારે કારના ચાલકે કાબુ ગુમાવી…

View More ઇકો કાર દરિયાની ખાડીમાં ખાબકતા દેરાણી-જેઠાણીના મોત, બાળકોને ઇજા

ખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને શક્તિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા…

View More ખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

ખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા ઇદ-એ-મિલાદના તહેવારો આવતા હોય, આને અનુલક્ષીને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિનો…

View More ખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ

ખંભાળિયા વીજ ચોરી કેસમાં આરોપીને 3 વર્ષની સખત કેદ

ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ગત તા. 17 ઓક્ટોબર 2023 ના રોજ વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અહીંના સંજયનગર વિસ્તારમાં…

View More ખંભાળિયા વીજ ચોરી કેસમાં આરોપીને 3 વર્ષની સખત કેદ

ખંભાળિયાના કજૂરડામાં અકસ્માત બાદ અસ્વસ્થ રહેતા યુવાનનો આપઘાત

ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ભોજાભાઈ બાલુભાઈ ડગરા નામના 43 વર્ષના યુવાનને ત્રણેક માસ પૂર્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ થયા…

View More ખંભાળિયાના કજૂરડામાં અકસ્માત બાદ અસ્વસ્થ રહેતા યુવાનનો આપઘાત

ખંભાળિયા: વાડીનારના યુવાનના આપઘાતમાં બે પોલીસકર્મી સસ્પેન્ડ

ક્ષત્રિય સમાજના આક્રોશ બાદ જિલ્લા પોલીસ વડાનું આકરૂ પગલુ ખંભાળિયા તાલુકાના વાડીનાર તાબેના ભરાણા ગામે રહેતા કરણસિંહ જાડેજા નામના એક યુવાનને ગત તારીખ 17 ના…

View More ખંભાળિયા: વાડીનારના યુવાનના આપઘાતમાં બે પોલીસકર્મી સસ્પેન્ડ