કર્ણાટકના હાસન જિલ્લામાંથી ગણેશ ઉત્સવ દરમિયાન એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં મોસાલેહોસલ્લી ગામ નજીક નેશનલ હાઇવે-373 પર ગઇકાલે મોડી રાત્રે એક ફુલ સ્પીડમાં આવેલી…
View More કર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘૂસી ગઇ: 9નાં મોત, 25ને ઇજાKarnataka
કર્ણાટક, મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન યાત્રામાં પથ્થરમારાના બનાવો: 11 ઘાયલ, 28ની ધરપકડ
ગણેશ વિસર્જન દરમિયાન કર્ણાટકના માંડયા અને મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં પથ્થરમારાના બનાવો બનતા 11 લોકોને ઇજા થઇ હતી. આ બન્ને બનાવો સંબંધમાં કુલ 28 જ્ણાની ધરપકડ…
View More કર્ણાટક, મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન યાત્રામાં પથ્થરમારાના બનાવો: 11 ઘાયલ, 28ની ધરપકડલફરાની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક ભરી ભડાકો કર્યો
કર્ણાટકના મૈસુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અને સનસનીખેજ ઘટના બની છે, જ્યાં એક યુવકે તેની 20 વર્ષીય પ્રેમિકાની હત્યા અતિ ક્રૂરતાપૂર્વક કરી છે. એક ઝઘડા બાદ…
View More લફરાની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક ભરી ભડાકો કર્યોકર્ણાટકના MLAના 31 સ્થળે EDના દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડના દાગીના મળ્યા
કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કે સી વીરેન્દ્રની આજે ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજી રેકેટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં 31 સ્થળોએ બે દિવસના સર્ચ ઓપરેશન…
View More કર્ણાટકના MLAના 31 સ્થળે EDના દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડના દાગીના મળ્યામહિલા વન ડે વર્લ્ડ કપનો પ્રથમ મેચ કર્ણાટકમાં રમાવા સામે પ્રશ્ર્નાર્થ
KSCAએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજનની પરવાનગી જ લીધી નથી મહિલા વનડે વર્લ્ડ કપ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂૂ…
View More મહિલા વન ડે વર્લ્ડ કપનો પ્રથમ મેચ કર્ણાટકમાં રમાવા સામે પ્રશ્ર્નાર્થરેપ કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, ન્યાયાધીશનો ચુકાદો સાંભળતા જ પૂર્વ સાંસદ કોર્ટમાં જ રડી પડ્યો
કર્ણાટક જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજે કોર્ટે દુષ્કર્મના આરોપમાં દોષિત ઠેરવ્યા છે કોર્ટ આવતીકાલે એટલે કે 2 ઓગસ્ટે સજા જાહેર કરશે. કોર્ટનો…
View More રેપ કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, ન્યાયાધીશનો ચુકાદો સાંભળતા જ પૂર્વ સાંસદ કોર્ટમાં જ રડી પડ્યોકર્ણાટકના CM, Dy. CMના અધિકારીઓ વચ્ચે બખેડો
કર્ણાટક ભવનમાં સિધ્ધારમૈયાના એસડીઓએ શિવકુમારના સહાયકને જૂતાંથી ફટકારવા ધમકી આપી કર્ણાટકના ટોચના રાજકીય નેતાઓ વચ્ચે ગઇકાલે દિલ્હીમાં નાટકીય જાહેર ઝઘડામાં ફેરવાઈ ગયું, જ્યારે મુખ્યમંત્રી…
View More કર્ણાટકના CM, Dy. CMના અધિકારીઓ વચ્ચે બખેડો“કર્ણાટકના મુખ્યમંત્રી હવે નથી રહ્યા”: ફેસબુકમાં ટ્રાન્સલેશને ભાંગરો વાટ્યો
સિધ્ધારમૈયાએ એક અભિનેત્રીને પાઠવેલી શ્રધ્ધાંજલિ તેને જ અર્પી દીધી: ભારે વિવાદ બાદ મેટાએ માફી માગી મેટા કંપનીના ઓટો ટ્રાન્સલેશનથી કર્ણાટકમાં ઘણો વિવાદ સર્જાયો છે. મેટાએ…
View More “કર્ણાટકના મુખ્યમંત્રી હવે નથી રહ્યા”: ફેસબુકમાં ટ્રાન્સલેશને ભાંગરો વાટ્યોકર્ણાટકમાં SC-ST, લઘુમતીઓ સાથે ભેદભાવ સજાપાત્ર બનાવવા કાયદો
ચોમાસું સત્રમાં વેમુલા બિલ રજૂ થવાની શકયતા કર્ણાટક સરકાર 2016 માં આત્મહત્યા કરનાર દલિત પીએચડી વિદ્યાર્થી રોહિત વેમુલાના નામે એક બિલ લાવવા જઈ રહી છે.…
View More કર્ણાટકમાં SC-ST, લઘુમતીઓ સાથે ભેદભાવ સજાપાત્ર બનાવવા કાયદો7 વર્ષથી ગુફામાં 2 દીકરીઓ સાથે રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યુ, કર્ણાટકનો ચોંકાવનારો કિસ્સો
કર્ણાટકના ગોકર્ણમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. અહીં એક ચોંકાવનારા સર્ચ ઓપરેશન મિશનમાં એક રશિયન મહિલા અને તેની બે નાની દીકરીઓ…
View More 7 વર્ષથી ગુફામાં 2 દીકરીઓ સાથે રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યુ, કર્ણાટકનો ચોંકાવનારો કિસ્સો