“કર્ણાટકના મુખ્યમંત્રી હવે નથી રહ્યા”: ફેસબુકમાં ટ્રાન્સલેશને ભાંગરો વાટ્યો

સિધ્ધારમૈયાએ એક અભિનેત્રીને પાઠવેલી શ્રધ્ધાંજલિ તેને જ અર્પી દીધી: ભારે વિવાદ બાદ મેટાએ માફી માગી મેટા કંપનીના ઓટો ટ્રાન્સલેશનથી કર્ણાટકમાં ઘણો વિવાદ સર્જાયો છે. મેટાએ…

View More “કર્ણાટકના મુખ્યમંત્રી હવે નથી રહ્યા”: ફેસબુકમાં ટ્રાન્સલેશને ભાંગરો વાટ્યો