ગુજરાત6 hours ago
કાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેક
માગસર શુદ પુનમને રવિવાર તા.15-12-2024 રાત્રીના 10.12 કલાકે સૂર્ય ધનરાશીમાં પ્રવેશ કરશે અને સાથે ધનારક કમુહુર્તાનો પ્રારંભ થશે લગ્ન વાસ્તુ જેવા શુભકાર્યોમાં બ્રેક લાગશે. ધનારક કમુહુર્તા...