મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ પર રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હતા ને પોલીસ ત્રાટકી જામનગર એલસીબીની ટીમે કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારૂૂ ગેંગને ઝડપી લીધી…
View More કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયાKalavad
કાલાવડના પીઠડિયા ગામનો યુવાન ફ્રોડનો શિકાર રૂા.2.35 લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા સુરેશભાઈ લાખાભાઈ વરણ નામના 34 વર્ષના યુવાને પોતાની સાથે મોબાઈલ ફોનમાં અમિત મિશ્રાના નામથી…
View More કાલાવડના પીઠડિયા ગામનો યુવાન ફ્રોડનો શિકાર રૂા.2.35 લાખ ગુમાવ્યાકાલાવડના નિકાવામાં શ્રમિક સગીરને આંચકી ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોત
ચોટીલા નજીક ભિક્ષુકે બીમારીની વધુ પડતી દવા પી પોતાની જાતે હાથમાં કાપા માર્યા કાલાવડના નિકાવા ગામે કારખાનામાં કામ કરતાં સગીરનું આચકી ઉપડયા બાદ બેભાન હાલતમાં…
View More કાલાવડના નિકાવામાં શ્રમિક સગીરને આંચકી ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોતકાલાવડ ક્ષત્રિય સમાજે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા સાથે ઉજવી વિજયાદશમી
તારીખ 2 ઓક્ટોબર 2025 ના રોજ સમસ્ત કાલાવડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કાલાવડ શ્રીઆશાપુરા મંદિર ખાતે પવિત્ર દશેરાના ના દિવશે શસ્ત્રપૂજન નો ભવ્ય ઉત્સવ ઉજવાયો…
View More કાલાવડ ક્ષત્રિય સમાજે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા સાથે ઉજવી વિજયાદશમીકાલાવડ પંથકની સગીરાનું અપહરણ, દુષ્કર્મ અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી પ્રકરણમાં અદાલતે કાલાવડ તાલુકાના સોરઠા ગામના આરોપીને તકશીરવાન ઠરાવ્યો હતો, અને…
View More કાલાવડ પંથકની સગીરાનું અપહરણ, દુષ્કર્મ અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજાકાલાવડના રાજડા ગામમાં દેશ પ્રેમ છલકાયો, નિવૃત્ત જવાનનું ભવ્ય સ્વાગત
સરહદ પર ફરજ બજાવતા વીર જવાન પંકજભાઇ દોંગા 17 વર્ષ સરહદ પર સેવા આપી માદરે વતન પરત ફરતા ગામ હિલોળે ચડ્યુું કાલાવડ તાલુકાના રાજડા ગામે…
View More કાલાવડના રાજડા ગામમાં દેશ પ્રેમ છલકાયો, નિવૃત્ત જવાનનું ભવ્ય સ્વાગતકાલાવડના જાલણસર ગામે સી.સી. રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ
કામ બંધ કરોના નારા સાથે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન કાલાવડ તાલુકાના જાલણસર ગામે હાલ ચાલી રહેલા આર.સી.સી. રોડના કામ અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ગ્રામજનોમાં ભારે…
View More કાલાવડના જાલણસર ગામે સી.સી. રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદકાલાવડ નજીક સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ, બે શખ્સો સામે ફરિયાદ
જામનગર નજીક કાલાવડમાં રહેતા અને સોલાર પ્લાન્ટના મેનેજર તરીકે નોકરી કરતા અનમોલ મનોજસિંઘ નામના 32 વર્ષના યુવાનને પૈસાની લેતી દેતીના મામલે કાલાવડ તાલુકાના ડેરી ગામના…
View More કાલાવડ નજીક સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ, બે શખ્સો સામે ફરિયાદકાલાવડ પંથકમાં ઘરમાં ઘૂસી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુ
કાલાવડ ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક પરિણિતા પર સરાપાદર ગામ ના શખ્સે રાત્રી ના સમયે ઘરમાં ઘુસી જઈ ફડાકા ઝીંક્યા પછી દુષ્કર્મ આચર્યા ની…
View More કાલાવડ પંથકમાં ઘરમાં ઘૂસી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુકાલાવડ ભાજપમાં જૂથવાદ ચરમસિમાએ ડાંગરિયા અને ગઢિયા જૂથ વચ્ચે વિવાદ
જામનગર જિલ્લાના કાલાવડમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરીયા અને જામનગર જિલ્લા દૂધ સંઘના ચેરમેન કાંતિ ગઢિયા જૂથ વચ્ચેનો વિવાદ…
View More કાલાવડ ભાજપમાં જૂથવાદ ચરમસિમાએ ડાંગરિયા અને ગઢિયા જૂથ વચ્ચે વિવાદ