પકડાયેલ શખ્સોને નાણા ટ્રાન્સફર થયાના પુરાવા પણ મળ્યા, પડદા પાછળના ખેલાડીની ધરપકડ કાલાવડ તાલુકાના રામપર ગામ નજીક ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટ ખાતે કંપનીના મેનેજર સહિત…
View More કાલાવડ પંથકના સોલાર પ્લાન્ટમાં હુમલો પૂર્વયોજીત કાવતરૂKalavad
કાલાવડ- નિકાવા રોડ પર ખનીજ ચોરી પકડાઇ, રૂા.90 લાખનો મુદ્દામાલ જપ્ત
બે ડમ્પરમાં બિનઅધિકૃત બ્લેકટ્રેપનું વહન, એક ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થો મળી આવ્યો ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે તા. 30ના રોજ…
View More કાલાવડ- નિકાવા રોડ પર ખનીજ ચોરી પકડાઇ, રૂા.90 લાખનો મુદ્દામાલ જપ્તકાલાવડમાં કોંગ્રેસનું રસ્તા રોકી વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં કથિત નકલી દારૂૂના સેવનથી 13 થી 14 જેટલા યુવાનોના મૃત્યુ થયાના અહેવાલને પગલે આજે કાલાવડ શહેરમાં કાલાવડ કોંગ્રેસ પરિવાર દ્વારા રસ્તા…
View More કાલાવડમાં કોંગ્રેસનું રસ્તા રોકી વિરોધ પ્રદર્શનકાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…
View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવીકાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝર
કાલાવડ પંથકમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે સૌથી વધુ નડતરરૂૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી રસ્તા પર…
View More કાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝરકાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાન
જેટકોના ટાવર અને વીજ લાઇનના યોગ્ય વળતર-ભાડાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામે જેટકો દ્વારા ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન…
View More કાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાનકાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી
કાલાવડના ફગાસ ગામે રહેતાં વૃધ્ધને પત્નીએ કામ ધંધો કરવાનું કહેતાં વૃધ્ધ પતિએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More કાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવીકાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોત
કાલાવડના મોટા વડાળા ગામે રહેતી પરિણીતા જમતી હતી તે વખતે આંચકી આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં…
View More કાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોતકાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…
View More કાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજેકાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇ
જામનગર-કાલાવડ હાઇવે પર વીજરખી ડેમની ગોળાઈ પાસે દારૂૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર એક વેપારીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો…
View More કાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇ