જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામ સ્થિત વસુંધરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરનાર શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયોKalavad
કાલાવડના મોટાવડાળામાં દારૂની મહેફિલ માણતા રાજકોટના છ શખ્સો પકડાયા
એક ખેડૂતની વાડીમાં પાર્ટી ગોઠવાઇ હતી, ચિક્કાર નશામાં ધૂત તમામની ધરપકડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે પોલીસે દરોડો પાડી એક વાડીની ઓરડીમાં દારૂની…
View More કાલાવડના મોટાવડાળામાં દારૂની મહેફિલ માણતા રાજકોટના છ શખ્સો પકડાયાકાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુ
ઘરે હતા ત્યારે પડીને બેભાન થઇ ગયા, હોસ્પિટલે નિષ્પ્રાણ દેહ પહોંચ્યો કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં એક ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો…
View More કાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુકાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદનો એક કેસ બનતા અટક્યો
હિન્દુ રક્ષક સંઘ, વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રયાસોથી યુવતીની સુરક્ષિત ઘર વાપસી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક…
View More કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદનો એક કેસ બનતા અટક્યોકાલાવડના યુવાનને ફ્રી મૂવી એપ 2.09 લાખમાં પડી
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફ્રીમાં મૂવી જોવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરનાર યુવક સાયબર ઠગોના જાળમાં…
View More કાલાવડના યુવાનને ફ્રી મૂવી એપ 2.09 લાખમાં પડીલાલપુર અને કાલાવડમાં પવનચક્કીમાં તસ્કરો ત્રાટક્યા, કોપર વાયરની ચોરી
જામનગર જિલ્લામાં આવેલી પવનચક્કીઓને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી બે અલગ અલગ સ્થળોએથી અર્થિંગના કોપર વાયર ચોરી કરી જતાં લાલપુર તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં…
View More લાલપુર અને કાલાવડમાં પવનચક્કીમાં તસ્કરો ત્રાટક્યા, કોપર વાયરની ચોરીકાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યો
મધરાત્રે સાતથી આઠ કારમાં ફિલ્મી સ્ટાઇલથી આવ્યા: મહિલા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ, એકઠા થયેલા ગ્રામજનોએ કર્યો વળતો પ્રહાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયાગામમાં પ્રેમ…
View More કાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યોકાલાવડમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે એસિડ પીધું
કાલાવડમાં રહેતાં અને ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ઈકો કાર લેવા માટે ત્રણ લોકો પાસેથી રૂા.6 લાખ વ્યાજે લીધા હતાં. જે છ લાખના હાલ…
View More કાલાવડમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે એસિડ પીધુંકાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજો
કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયત ની 4 અને તાલુકા પંચાયતની 18 સીટ પર પરિણામો જાહેર થતાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. 4 જિલ્લા પંચાયત સીટોમાં ભાજપ…
View More કાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજોકાલાવડ તાલુકાના મેટિયા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું
જુગાર રમી રહેલા 10 આરોપીઓની અટકાયત, 6.43 લાખની માલમતા કબજે કરાઈ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામમાં રહેતા જયદીપસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના…
View More કાલાવડ તાલુકાના મેટિયા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું