ફૂટપાથ પર શેરડીનો રસ પીતા દંપતી અને પિતા-પુત્રને અડફેટે લીધા, નબીરો નાસી છૂટ્યો જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બપોરના સમયે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો…
View More કાલાવડ પાસે કારચાલકે ચાર લોકોને ઉલાળ્યા, બેનાં મૃત્યુKalavad
કાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામાં યુવાધનને નશામુક્ત બનાવવા તેમજ દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા ગુજરાત પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના…
View More કાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડકાલાવડના પીઠડિયામાં બે બાળકોને કૂવામાં ફેંકી હત્યા નિપજાવનાર માતાને આજીવન કેદની સજા
જામનગરમાં મેન્ટલ હોસ્પિટલનાં નર્સિંગ કવાર્ટરમાં ચોરી: રૂા.28 હજારનો મુદામાલ ચોરાયો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ચારેક વર્ષ પહેલાં ખેતમજૂર પરિવાર ની મહિલા એ પોતાના…
View More કાલાવડના પીઠડિયામાં બે બાળકોને કૂવામાં ફેંકી હત્યા નિપજાવનાર માતાને આજીવન કેદની સજાકાલાવડના નિકાવામાં માનસિક બીમારીથી કંટાળીને યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
લાંબા સમયની માંદગી બાદ વાડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં માનસિક…
View More કાલાવડના નિકાવામાં માનસિક બીમારીથી કંટાળીને યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતકાલાવડના મીઠી વિરડી ગામમાં 19 વર્ષીય યુવકનું વીજ આંચકો લાગતાં મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતા અને અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકનું વિજ આંચકો લાગવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત…
View More કાલાવડના મીઠી વિરડી ગામમાં 19 વર્ષીય યુવકનું વીજ આંચકો લાગતાં મૃત્યુકાલાવડ તાલુકાના ધાંધલપીપળિયા- નિકાવા સુધીનો રસ્તો બિસમાર હાલતમાં
ચૂંટણી ટાણે નેતાઓના આટાફેરા પણ વિકાસના નામે મીંડુ કાલાવડ તાલુકાના છેવાડાના ગામ ધાંધલપીપળીયાની હાલત અત્યારે “દીવા તળે અંધારું” જેવી જોવા મળી રહી છે. આ ગામ…
View More કાલાવડ તાલુકાના ધાંધલપીપળિયા- નિકાવા સુધીનો રસ્તો બિસમાર હાલતમાંકાલાવડના ખીજડિયા ગામે વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, કારણ જાણવા તપાસ યથાવત કાલાવડ તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત…
View More કાલાવડના ખીજડિયા ગામે વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાતકાલાવાડના ખંઢેરા નજીક દિવ્યાંગ આધેડનો જાત જલાવી આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની કાયા ઉપર જવલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન કરી…
View More કાલાવાડના ખંઢેરા નજીક દિવ્યાંગ આધેડનો જાત જલાવી આપઘાતકાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા
જામનગર-જુનાગઢ રોડ પર કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પ્રભાવશાળી અને અનુભવી નેતા નાનજીભાઈ ચોવટીયા ભાજપ છોડી સત્તાવાર રીતે આમ…
View More કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયાકાલાવડમાં રાજકીય ગરમાવો, રવિવારે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAPની મહાસભા
ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓનું આપમાં જોડાણની શકયતા? કાલાવડ વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા રવિવારે કાલાવડ ખાતે…
View More કાલાવડમાં રાજકીય ગરમાવો, રવિવારે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAPની મહાસભા