જુનાગઢનાં માણાવદરમા રહેતા વેપારીને રાજકોટનાં ભાગીદાર અને ધોરાજીમા રહેતા જમાઇએ ભાગીદારોએ કંપનીમા ભાગીદાર બનાવી રૂ. 8પ.પ9 લાખનુ રોકાણ કરાવી તેમની જાણ બહાર નકલી સહીથી તેમનુ…
View More જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડીJunagadh
ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં મહાશિવરાત્રીએ હકડે ઠઠ જનમેદની ઉમટી, ભોજન, ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખો લોકોએ પુણ્યનું ભાથુ બાધ્યું અખાડા ખાતે ગોલા પૂજન બાદ જૂનાગઢથી…
View More ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણેસાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન
મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં…
View More સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપનજૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ: વિદ્યાર્થીઓને કોઈપણ અગવડતા પડે તો કંટ્રોલ નંબર (0285)2630151 પર સંપર્ક કરી શકાશે ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય…
View More જૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેમહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ
પ્રથમ દિવસે ભક્તોનો મહેરામણ ઊમટ્યો, ભંડારા, સાંસ્કૃતિક મંચ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો, તંત્ર દ્વારા સુચારુ સંચાલન ભારતીય સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાના વહેણમાં…
View More મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ
સવારે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ પાંચ દિવસનો મેળો ખુલ્લો મુકાયો ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત માટે 2500 પોલીસ તૈનાત, ક્યુઆર કોડથી પાર્કિંગ NDRF અને SDRFની ટીમો…
View More ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધા
દંપતી વાપી જતા હતા ત્યારે રસ્તામાં આવેલી હોટેલ પર એક શખ્સે તબીબનું વિઝિટિંગ કાર્ડ આપ્યું’તું ડો. ઝરીવાલાએ ઘૂંટણમાંથી એક રસીનું ટીપુ કાઢવાના રૂપિયા 8…
View More ઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધાજૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇ
જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારનું કલંક લાગ્યું છે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન સાવલિયા લાંચ લેતા હોય તેવો વીડિયો સામે…
View More જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇજૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયા
યાત્રિકો લુંટાય નહીં તે માટે વ્યવસ્થા, કુલ 210 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડાવાશે, 13 સમિતિની રચના કરતા કલેક્ટર ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો…
View More જૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયાજૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક
60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી…
View More જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક