શાપરગામની સીમમાં ગોકુલ રેસીડેન્સી પ્લોટીંગ પાસેથી પોલીસે જૂનાગઢના કુખ્યાત શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ હથીયાર તે કોની પાસેથી લાવ્યો તે મામલે વધુ તપાસ…
View More જૂનાગઢનો કુખ્યાત શખ્સ શાપરમાં પિસ્તોલ સાથે ઝડપાયોJunagadh NEWS
ભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાત
દીકરીને મળવા જતા હુમલો કરતા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો બનાવી પગલુ ભર્યુ જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવક જયેશ હંસરાજભાઈ પંચાસરાએ ગળાફાંસો ખાઈ…
View More ભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાતજૂનાગઢના ડબગર શેરીમાં ઘોડીપાસાની કલબ પર દરોડો
કડિયાવાડમાં આવેલ ડબગર શેરીમાં રહેતો શની કિશનભાઇ સોંદરવા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા મોડી રાત્રે એ ડિવિઝનના પીઆઇ આર.…
View More જૂનાગઢના ડબગર શેરીમાં ઘોડીપાસાની કલબ પર દરોડોજૂનાગઢમાં અશાંતધારાની માંગ સાથે આક્રોશ રેલી
પાંચ વર્ષથી ચાલતી લડત, હિંદુ હિતરક્ષક સમિતિના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન: સમાજમાં વૈમનસ્ય પેદા થવાનો ભય વ્યક્ત કરાયો જુનાગઢ શહેરમાં અશાંતધારા કાયદો લાગૂ કરવાની વર્ષોથી ચાલી…
View More જૂનાગઢમાં અશાંતધારાની માંગ સાથે આક્રોશ રેલીજૂનાગઢ જિલ્લાને ધમરોળતા મેઘરાજા, માણાવદરમાં 500નું સ્થળાંતર
મેંદરડામાં 13.31 ઇંચ, વંથલીમાં 10.39 ઇંચ, કેશોદમાં 9 ઇંચથી વધુ વરસાદ, ઘેડ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક રસ્તાઓ બંધ, 35 ગામો પણ…
View More જૂનાગઢ જિલ્લાને ધમરોળતા મેઘરાજા, માણાવદરમાં 500નું સ્થળાંતરગિરનારની પવિત્ર ધરા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યમાં ઉજવાશે પર્યુષણ મહાપર્વ
ધ્યાન, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક નાટિકાઓ, 5 કરોડ પંચ પરમેષ્ઠી સામૂહિક જપ સાધના સહિતના ભવ્ય આયોજન જે ભૂમિના અણુ – અણુમાં…
View More ગિરનારની પવિત્ર ધરા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યમાં ઉજવાશે પર્યુષણ મહાપર્વઅજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યો
જૂનાગઢમાં બનેલી ચોંકાવનારી ઘટના, ત્રણ શખ્સો સામે ફરિયાદ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં એક દલિત યુવકને નિર્દયતાથી ઢોરમાર મારી લૂંટફાટ મચાવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ…
View More અજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યોમેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયા
વાહનો-રોકડ સહિત રૂા.19.64 લાખનો મુદ્દામાલ કબજે જૂનાગઢ મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં ચાલતા એક મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કુલ 40 ઈસમોને ઝડપી પાડ્યા છે.…
View More મેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયાઅમારા જેવા દાઢી-મૂછ કેમ રાખ્યા ? દલિત યુવક પર હુમલો
જૂનાગઢના ખંભાળિયા (ઓઝત) ગામે ચોંકાવનારી ઘટના, વચ્ચે પડેલા સસરાને પણ માર માર્યો જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર જ્ઞાતિવાદી માનસિકતા છતી કરતી ઘટના સામે આવી છે. જેમાં…
View More અમારા જેવા દાઢી-મૂછ કેમ રાખ્યા ? દલિત યુવક પર હુમલોસોમનાથ દર્શન કરતી વેળાએ જૂનાગઢ પાસે બંધ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા રાજકોટના બે મિત્રોના મોત
અકસ્માતમાં ત્રણને ઇજા, ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો જૂનાગઢના નવા બાયપાસ પર ગતરાત્રીના કાર રોડ પર પાર્ક થયેલા ડમ્પર પાછળ ઘુસી જતા રાજકોટના બે યુવાન…
View More સોમનાથ દર્શન કરતી વેળાએ જૂનાગઢ પાસે બંધ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા રાજકોટના બે મિત્રોના મોત