જૂનાગઢમાં એ ડીવીઝન તથા સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં સંડોવાયેલ કુલ 4 બુટલેગરો વિરૂૂધ્ધમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ…
View More જૂનાગઢના ચાર બુટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયતJunagadh NEWS
જવાહર ચાવડાએ યાર્ડના 50 કરોડ ચૂંટણીમાં વાપરી નાખ્યા
ભાજપના પૂર્વ મંત્રીની ‘રોજગાર યાત્રા’ પૂર્વે ધારાસભ્ય લાડાણી અને ડેરીના ચેરમેન ખટારીયાએ તોપ ફોડી જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. ભાજપથી નારાજ હોવાનું મનાતા પૂર્વ કેબિનેટ…
View More જવાહર ચાવડાએ યાર્ડના 50 કરોડ ચૂંટણીમાં વાપરી નાખ્યાજૂનાગઢના માસ્ટર માઇન્ડ પિતા-પુત્ર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિટાચી મશીન અપાવવાના બહાને 20.20 લાખ પડાવ્યા
જૂનાગઢમાં છેતરપિંડીના એક વધુ કિસ્સામાં, શહેરના મુન્ના મીર અને તેના પુત્રો વિરુદ્ધ 20.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આ પિતા-પુત્રોએ અગાઉ પણ આવા જ ગુના…
View More જૂનાગઢના માસ્ટર માઇન્ડ પિતા-પુત્ર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિટાચી મશીન અપાવવાના બહાને 20.20 લાખ પડાવ્યાજૂનાગઢમાં હોટલના આસિસ્ટન્ટ મેનેજરે કરી રૂા. 2.89 લાખની ઠગાઇ
જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલી જાણીતી મધુવંતી હોટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોટલના આસિસ્ટન્ટ મેનેજરે માલિક સાથે વિશ્વાસઘાત કરીને બે લાખથી વધુ…
View More જૂનાગઢમાં હોટલના આસિસ્ટન્ટ મેનેજરે કરી રૂા. 2.89 લાખની ઠગાઇરસ્તાની કામગીરી અટકાવતા તંત્ર સામે લોકોનો મોરેમોરો
કેશોદના અજાબમાં ખરાબ રસ્તા પર મોરમ નાખતા મશીન ખનીજ વિભાગે જપ્ત કરતાં વિવાદ : ભૂમાફિયાઓને છૂટોદોર આપ્યાનો આક્ષેપ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખાણ-ખનીજ…
View More રસ્તાની કામગીરી અટકાવતા તંત્ર સામે લોકોનો મોરેમોરોજૂનાગઢમાં શેરબજારની ટીપ્સનું કૌભાંડ; 10 લાખ ડિમેટ ખાતાનો ડેટા મળ્યો
કેશોદના શખ્સ દ્વારા ટીપ્સના નામે લોકોને ખંખેરવાનું કારસ્તાન, ગેરકાયદે ઓફિસ પર પોલીસનો દરોડો જૂનાગઢના કેશોદમાં એક ઓફિસમાં બેસી શેરબજારની ટીપ્સ આપી લોકોને ખંખેરવાનું કૌભાંડ ઝડપાયું…
View More જૂનાગઢમાં શેરબજારની ટીપ્સનું કૌભાંડ; 10 લાખ ડિમેટ ખાતાનો ડેટા મળ્યોમાળિયા હાટીના નાગાગુરુ મહાદેવ મંદિર નજીક મેઘલ નદીમાં ટંકારાના યુવાનનું મોત
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા નાગાગુરુ મહાદેવ મંદિર પાસેની મેઘલ નદીમાં નાહવા ગયેલા મોરબી ટંકારાના એક યુવકનું ડૂબી જવાથી કરુણ અવસાન થયું છે. આ…
View More માળિયા હાટીના નાગાગુરુ મહાદેવ મંદિર નજીક મેઘલ નદીમાં ટંકારાના યુવાનનું મોતકેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક એક કરુણ દુર્ઘટના બની હતી, જેમાં વંદે ભારત ટ્રેનની ટક્કરે એક મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલા શાકભાજી ખરીદી ઘરે પરત ફરી…
View More કેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોતજૂનાગઢમાં અગરબત્તી બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતા મકાનો અને કારમાં મોટું નુકસાન
જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં આવેલા અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટ થતા આસપાસના રહેણાંક મકાનો અને કારને નુકસાન થયું હતું. ધડાકાભેર બ્લાસ્ટ થતા થોડીવાર માટે સોસાયટીમાં ફફડાટ મચી ગયો…
View More જૂનાગઢમાં અગરબત્તી બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતા મકાનો અને કારમાં મોટું નુકસાનજૂનાગઢમાં યુવતીઓની છેડતી કરનાર ત્રણ વિધર્મીની ધરપકડ
નવરાત્રીના પર્વની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જૂનાગઢના ખલીલપુર રોડ પર દાંડિયા કલાસીસમાં યુવતીઓની છેડતીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી…
View More જૂનાગઢમાં યુવતીઓની છેડતી કરનાર ત્રણ વિધર્મીની ધરપકડ