જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના…
View More જૂનાગઢમાં ABVPના કાર્યકરોએ કાયદાના ધજાગરા ઉડાવ્યાJunagadh NEWS
ગીરનારના મંદિરમાં દારુ-નોનવેજ પાર્ટી અંગે છ સામે ફરિયાદ
શક્તિપીઠમાં દારુ-નોનવેજની પાર્ટી કરવી, દાનપેટીમાંથી ચોરી કરવી અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા અંગે નોંધાતો ગુનો જૂનાગઢ: અંબાજી મંદિરે દારૂૂ અને નોનવેજની પાર્ટીની તપાસ પૂર્ણ થતા…
View More ગીરનારના મંદિરમાં દારુ-નોનવેજ પાર્ટી અંગે છ સામે ફરિયાદગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે…
View More ગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપજૂનાગઢ જિલ્લામાંથી ફરી કેમિકલયુકત દૂધનું ટેન્કર ઝડપાયું
વિસાવદરનાં દેડિયા ગામની સરકારી ડેરી શંકાના દાયરામાં જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં…
View More જૂનાગઢ જિલ્લામાંથી ફરી કેમિકલયુકત દૂધનું ટેન્કર ઝડપાયુંધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચાર
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.…
View More ધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચારવિસાવદરમાં ધો.10ની પરીક્ષાના પેપર નબળા જતા છાત્રનો આપઘાત
વિસાવદરના પિયાવા (ગીર) નો સંજય રુદાતલા નામનો 15 વર્ષીય સગીર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ગામની સીમમાં આવેલ પોતાની વાડીની ઓરડીમાં લાકડાની આડી સાથે સાડી…
View More વિસાવદરમાં ધો.10ની પરીક્ષાના પેપર નબળા જતા છાત્રનો આપઘાતઅંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટ
10 પૂજારી અને એક રસોયાએ પવિત્ર જગ્યા અભડાવતા તાબડતોબ હકાલપટ્ટી, મંદિરનું શુધ્ધિકરણ કરાયું, તપાસ સમિતિની રચના જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ઐતિહાસીક અંબાજી મંઇદરનાં ભંડારામાં…
View More અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટમહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપો
જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતા જગવિખ્યાત મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ વખતે નીકળતી પરંપરાગત રવેડીના સ્વરૂૂપ અંગે વિવાદ છેડાયો છે. અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાધુ-સંતોએ મુખ્યમંત્રીને પત્ર…
View More મહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપોવંથલી તાલુકામાં બિસમાર રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી
ગાદોઈ, ટીનમસ અને આખા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, ધારાસભ્ય વિરૂધ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામડાઓમાં વિકાસના નામે માત્ર ખાડાઓ અને ઉડતી…
View More વંથલી તાલુકામાં બિસમાર રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી‘આપ’ને વધુ એક ઝટકો, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાનું રાજીનામું
સૌરાષ્ટ્ર ‘આપ’ના વર્ચસ્વમા: પાયાના પથ્થર હતા રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાં વધુ એક રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં વધુ…
View More ‘આપ’ને વધુ એક ઝટકો, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાનું રાજીનામું