જસદણમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સગા નાના ભાઈએ પત્નીઓના ઝઘડાની અદાવત રાખી પોતાના જ મોટા ભાઈ, ભાભી અને ભત્રીજાને જાનથી મારી…
View More જસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસJasdan
જસદણમાં પિતા-પુત્રીના રહસ્યમય મોત, હત્યાની આશંકા
32 વર્ષના યુવાન અને અઢી વર્ષની પુત્રીની લાશ અગાશીમાં 1000 લીટર પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર સપ્તાહ પૂર્વે ભાગેલી પત્નીના પ્રેમીએ પુત્રી પ્રેમની નિશાની હોવાનું…
View More જસદણમાં પિતા-પુત્રીના રહસ્યમય મોત, હત્યાની આશંકાજસદણના ભડલી ગામે ઉધારી બાબતે માથાકૂટમાં દુકાનદારની પત્ની ઉપર હુમલો, હોન્ડામાં તોડફોડ
જસદણ તાલુકાના ભડલી ગામમાં દુકાનના ઉધાર પૈસાની ઉઘરાણીની માથાકૂટમાં દુકાનદારના પત્ની ઉપર ગામના એક શખ્સે હુમલો કર્યો હતો. તેમજ વચમાં પડેલા દુકાનદારના ભાણેજના મોટરસાયકલમાં તોડફોડ…
View More જસદણના ભડલી ગામે ઉધારી બાબતે માથાકૂટમાં દુકાનદારની પત્ની ઉપર હુમલો, હોન્ડામાં તોડફોડડો.ભરત બોઘરાના જન્મદિવસ નિમિત્તે વડીલ વંદના કેમ્પનો 922 દર્દીઓએ લીધો લાભ
કે.ડી.પરવાડિયા હોસ્પિટલ અને માતૃશ્રી પી.કે.બોઘરા મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક નિદાન, દવાઓ અને લેબારેટરી ટેસ્ટ કરાયા : ગામડાના વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ અને નિ:શુલ્ક બસ…
View More ડો.ભરત બોઘરાના જન્મદિવસ નિમિત્તે વડીલ વંદના કેમ્પનો 922 દર્દીઓએ લીધો લાભજસદણ પાસે ઓવરસ્પીડ બસ પલટી, 11ને ઇજા
સુરતથી દેરડીકુંભાજી જતી ખાનગી બસના ચાલકે કાવા મારી સજર્યો અકસ્માત જસદણ નજીક વહેલી સવારે ઓવરસ્પીડમાં જઇ રહેલી સુરત-દેરડીકુંભાજી રૂટની ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો…
View More જસદણ પાસે ઓવરસ્પીડ બસ પલટી, 11ને ઇજાજસદણના જંગવડમાં પરિણીતા ઉપર સાસરિયાનો નિર્લજ્જ હુમલો
જસદણ તાલુકાના જંગવડ ગામે એક પરિણીતા ઉપર સાસરિયાઓએ નિર્લજ્જ હુમલો કરી તેનું બાવડું પકડી સાડી ફાડી નાખી હોવાની ફરિયાદ આટકોટ પોલીસ મથકે નોંધાઈ છે. આ…
View More જસદણના જંગવડમાં પરિણીતા ઉપર સાસરિયાનો નિર્લજ્જ હુમલોજસદણના કોઠી ગામે મળવા આવેલી પ્રેમિકાને પ્રેમીએ મારી લટકાવી દીધી
પતિને ઉંઘતો રાખી પ્રેમીને મળવા ગઇ, પરત ફરતી વખતે પતિ જાગી જતા ફરી પ્રેમી પાસે પહોંચી, ભાગી જવાની જીદ કરતા ખેલાયો ખૂની ખેલ જસદણ નજીકના…
View More જસદણના કોઠી ગામે મળવા આવેલી પ્રેમિકાને પ્રેમીએ મારી લટકાવી દીધીજસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા
પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો : પોલીસ તપાસનો ધમધમાટ જસદણ તાલુકાના કોઠી ગામે સાંજે લાપતા થયેલી નવોઢાનો સવારે વાડીમાંથી કેળના…
View More જસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકાજસદણના વડાળી પાસે હિટ એન્ડ રન : સણોસરાના યુવકનું મોત
ચોટીલાના સણોસરા ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ જસદણ કામ સબબ જઇ રહ્યો હતો. ત્યારે વડાળી ગામ પાસે પહોંચતા અજાણ્યા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.…
View More જસદણના વડાળી પાસે હિટ એન્ડ રન : સણોસરાના યુવકનું મોતજસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનો
જસદણ શહેરમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વહેતા થયેલા એક રીલ અને વીડિયોના આધારે જસદણ પોલીસે ફિલ્મી સ્ટાઈલે સ્ટંટ કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી…
View More જસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનો