મહેસાણા થી ઇકો કારમાં ઈંગ્લીશ દારુ જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી 192 નંગ…
View More દારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયાjamnagar
જામનગરમાં મહિલા પર દુકાન માલિકનો હુમલો
જામનગરમાં મયુર નગર આવાસ પાછળ પીઠડનગરમાં રહેતી અને પોતાની ઘરની અંદર દુકાન બનાવીને તેમાંથી અનાજ કરિયાણાનો વેપાર કરતી હેતલબેન નિલેશભાઈ ગઢવી નામની 35 વર્ષની પરણિત…
View More જામનગરમાં મહિલા પર દુકાન માલિકનો હુમલોજામનગરમાં લગ્નના દિવસે પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ
જામનગરમાં નવાગામ ઘેડ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતી અને ડિપ્લોમા કોમ્પ્યુટર ઇજનેર એવી એજ્યુકેટેડ પરણીતાને તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ, સાસુ, સસરા, તેમજ નણંદે વિના કારણે ત્રાસ…
View More જામનગરમાં લગ્નના દિવસે પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદજામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલાના 2.10 લાખ પડાવી લીધા
જામનગર માં કાલાવડ નાકા બહાર રહેતા અને ઓટો બ્રોકર તરીકેની પેઢી ચલાવતા મોહમ્મદભાઈ દોસ્તમહમદભાઈ શમાએ કાર ના વેચાણ ના બહાને પોતાની પાસેથી રૂૂપિયા બે લાખ…
View More જામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલાના 2.10 લાખ પડાવી લીધાજામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસફેકશન પાંચ માંથી 4.96 ગુણ મળતા દેશભરમાં 4થો ક્રમ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસફેકશન ઇન્ડેક્સ (સીએસઆઈ) સર્વે રાઉન્ડ – 2 ,2025 માં 5 માંથી 4.96 નો ઉત્તમ સ્કોર…
View More જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસફેકશન પાંચ માંથી 4.96 ગુણ મળતા દેશભરમાં 4થો ક્રમજામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા
જામનગરમાં રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે હિટ એન્ડ રન નો પ્રથમ બનાવ બન્યો હતો, અને પગે ચાલીને જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે…
View More જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યાજામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદ
જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા ભાનુશાલી વેપારી કે જેઓએ પોતાની પાસે બે લાયસન્સ વાળા હથિયાર રાખ્યા હતા, પરંતુ તેને નિયમો અનુસાર રીન્યુ કરાવેલા ન હોવાથી…
View More જામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદમુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાન
મુંબઈ ઇન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ત્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ એરપોર્ટથી સીધી રિલાયન્સ…
View More મુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાનજામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોત
જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હરીશ મંગાભાઈ મકવાણા નામનો 45 વર્ષનો શ્રમિક યુવાન આંબેડકર બ્રિજ નીચેની રેલવે લાઇન પરથી પસાર થઈ…
View More જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોતજામનગરમાં બેન્કે સિલ કરેલ ફેક્ટરીમાંથી બે ગાર્ડ 7.50 લાખની મતા ઉઠાવી ગયા
જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલી એક ફેક્ટરી, કે જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી હતી, અને ત્યાં સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા,…
View More જામનગરમાં બેન્કે સિલ કરેલ ફેક્ટરીમાંથી બે ગાર્ડ 7.50 લાખની મતા ઉઠાવી ગયા