જામનગરમાં હાપા આવાસ પાસેથી કારચાલક દારૂ સાથે ઝડપાયો

જામનગરના હાપા રંગમતી આવાસ વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો અને ઇંગ્લિશ દારૂૂ અને…

View More જામનગરમાં હાપા આવાસ પાસેથી કારચાલક દારૂ સાથે ઝડપાયો

જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયા

આઇપીએલની ક્રિકેટ મેચ ધૂમ મચાવી રહી છે, ત્યારે જામનગર શહેરમાં કેટલાક જુગારીયા તત્વ પણ સક્રિય બન્યા છે અને પોતાના મોબાઈલની આઈડી. માંથી ક્રિકેટનો સટ્ટો રમી…

View More જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયા

લોનવાળું મકાન ટાઈટલ ક્લિયર બતાવી વેચનાર દંપતીને કોર્ટમાં હાજર થવાનો હુકમ

જામનગરમાં નવતર પ્રકારની છેતરપિંડીનો ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો જામનગર શહેરમાં મકાન વેચાણના બહાને નવી પ્રકારની છેતરપીંડીનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોન ચાલતું મકાન…

View More લોનવાળું મકાન ટાઈટલ ક્લિયર બતાવી વેચનાર દંપતીને કોર્ટમાં હાજર થવાનો હુકમ

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખરાખરીનો જંગ

મનપાની 63, જિલ્લા પંચાયતની 23, તાલુકા પંચાયતની 107 બેઠકો પર ચૂંટણી : સિક્કા નગરપાલિકામાં 28 બેઠકો પર ચૂંટણી જંગ જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી…

View More જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખરાખરીનો જંગ

જામનગર જિલ્લામાં ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં મતદાન માટે 2137 ઊટખની ફાળવણી કરાઈ જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂૂમ…

View More જામનગર જિલ્લામાં ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ

33 ટકા મહિલા અનામતનો નિર્ણય દેશ માટે ક્રાંતિ લાવનારો : વિશ્ર્વકર્મા

રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભ અન્વયે જામનગર આવ્યા હતા. જામનગર માં તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું…

View More 33 ટકા મહિલા અનામતનો નિર્ણય દેશ માટે ક્રાંતિ લાવનારો : વિશ્ર્વકર્મા

જામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના ગુંડાઓ જેલ હવાલે

  જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ…

View More જામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના ગુંડાઓ જેલ હવાલે

જામનગરમાં સફાઈ કામદાર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી આપઘાત

  જામનગરમાં વાલ્મિકી નગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ કિશોરભાઈ પરમાર નામના 36 વર્ષના સફાઈ કામદાર યુવાને ગઈકાલે પોતાના ઘેર કપાસના છાંટવાની જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ…

View More જામનગરમાં સફાઈ કામદાર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી આપઘાત

જામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ

ચેલા ગામના સરપંચ સહિતના ટોળા સામે ફરિયાદ, ડમ્પિંગ પોઈન્ટ પચાવી પાડવાના ડખ્ખામાં દરેડ ૠઈંઉઈનું આંતરિક રાજકારણ પણ ચર્ચાની એરણે જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ…

View More જામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ

જામનગરમાં ઇજનેરે શેરબજારમાં વધુ નફો મેળવવાની સોશિયલ મીડિયાની જાહેરાતમાં 25.86 લાખ ગુમાવ્યા

જામનગર શહેરમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને શેરબજારમાં વધારે નફો અપાવવાની લાલચ આપી એક ઈજનેર યુવાન પાસેથી રૂૂપિયા 25,86,000 ની રકમ છેતરપિંડીથી લઈ લેવાયાનો ગંભીર…

View More જામનગરમાં ઇજનેરે શેરબજારમાં વધુ નફો મેળવવાની સોશિયલ મીડિયાની જાહેરાતમાં 25.86 લાખ ગુમાવ્યા