દરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરી

અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી રૂૂપિયા એક લાખ…

View More દરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરી

લાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયો

દવાના જથ્થા સાથે બંગાળના શખ્સની અટકાયત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણામાં શ્રમિકોની વસાહત ની વચ્ચે એક તબિબ દ્વારા તાજેતરમાં દવાખાનું શરૂૂ કરાયું હતું, અને તેની…

View More લાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયો

મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા

જામનગર નજીક મોટી ખાવડીમાં એક યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી પાર્સલની ખોટી માહિતી આપી પોલીસ, સીબીઆઈ અને મુંબઈ કાઈમ બ્રાંચના અધીકારી તરીકેની ખોટી ઓળખ આપી એન.ડી.પી.એસ.…

View More મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા

લાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

પત્નીની વાતનું લાગી આવતા ભરેલું પગલું જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા પ્રવીણ બચુભાઈ આરઠીયા નામના 36 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના…

View More લાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

અલિયા ગામની સીમમાં ક્રેટા કારમાંથી 690 લિટર દેશી દારૂનો જથ્થો મળ્યો

રૂ. 1.38 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસે દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે અલીયાગામની સીમમાંથી એક ક્રેટા…

View More અલિયા ગામની સીમમાં ક્રેટા કારમાંથી 690 લિટર દેશી દારૂનો જથ્થો મળ્યો

કડિયાવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની 425 બોટલ ઝડપાઇ

રૂ. 53 હજારનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં માધાણી શેરીમાં ભાડા નુ મકાન રાખીને રહેતા હિરેન પ્રાણલાલ વસાણી નામના શખ્સ દ્વારા પોતાના ભાડાના મકાનમાં…

View More કડિયાવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની 425 બોટલ ઝડપાઇ

બેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામ

સ્પાર્ક બાદ ઓઇલ ઢોળાઇ જવાના કારણે બનેલો બનાવ જામનગરના બેડી ઈદ મસ્જિદ રોડ પર આવેલા એક વીજ પોલમાં ઓવરલોડ થવાના કારણે પાંચ કે. વી. એ.ના…

View More બેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામ

ઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત

ધાયલને સારવારમાં ખસેડાયા: ડમ્પર ચાલક ફરાર થતા શોધખોળ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઈ કાલે સાંજે એક ડમ્પર અને બે બાઈક વચ્ચે…

View More ઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત

જામનગર-દ્વારકામાંથી 45 લાખની વીજચોરી ઝડપાઇ

જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં એક સપ્તાહ ના વિરામ બાદ ગઈકાલે વહેલી સવાર થી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

View More જામનગર-દ્વારકામાંથી 45 લાખની વીજચોરી ઝડપાઇ

રિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલો

  જામનગરમાં ખોજા ગેઇટ ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા ઈરફાનભાઇ હુસેનભાઇ ખફી નામના 32 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા હલીમાબેન પર છરી અને લોખંડના…

View More રિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલો