પ્રથમવાર જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો 2025નું આયોજન: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની ‘ગુજરાત મિરર’ સાથે મુલાકાત બ્રાસ સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે…
View More જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો: બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસjamnagar
જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા તબીબની જાતીય સતામણીની ફરિયાદ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક મહિલા તબીબે પ્રોફેસર ડો. દીપક રાવલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા તબીબે જણાવ્યું કે, જ્યારે તેઓ જામનગર…
View More જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા તબીબની જાતીય સતામણીની ફરિયાદજામનગરના કુંભારવાડામાં ઓરડીમાંથી અડધા લાખનો દારૂ જપ્ત: આરોપી ફરાર
સોપારી કટિંગ કામની ઓરડીમાં દારૂનું વેચાણ થતું હતું: આરોપીની શોધખોળ જામનગર નાં નવા કુંભાર વાડા વિસ્તાર ની એક ઓરડી ઉપર પોલીસે પૂર્વ બાતમી નાં આધારે…
View More જામનગરના કુંભારવાડામાં ઓરડીમાંથી અડધા લાખનો દારૂ જપ્ત: આરોપી ફરારમનપાનું 4.25 કરોડના કરબોજ વાળું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂર
પાણીવેરો, સ્ટ્રીટલાઈટ, ફાયર ચાર્જમાં નજીવો વધારો ઝીંકી દેવાયો મિલકત વેરામાં રિબેટ યોજનાને મંજૂરી, આવતા સપ્તાહે બજેટ બોર્ડમાં રજૂ થશે જામનગર મહાનગરપાલિકા નાં કમિશનર દ્વારા વર્ષ…
View More મનપાનું 4.25 કરોડના કરબોજ વાળું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂરજામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ
જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકા ની માલિકી ની જગ્યા માં 4પ દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનો ને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી…
View More જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસદિગ્વિજય પ્લોટમાં પોલ ભાંગી નાખતા વીજપૂરવઠો ખોરવાયો
કચરા ગાડીના સંચાલક સામે કાર્યવાહીની તજવીજ જાફમનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 46 માં ઓસવાળ સ્કુલ ની બાજુમાં આવેલા એક થાંભલાને ગઈકાલે જી.જે. 10 ડી.એક્સ. 3249…
View More દિગ્વિજય પ્લોટમાં પોલ ભાંગી નાખતા વીજપૂરવઠો ખોરવાયોજોડિયાના માવનું પાટિયા નજીક કારે અડફેટે લેતાં વૃદ્ધાનું મોત
જામનગર જિલ્લાના જોડીયામાં હિટ એન્ડ રનના બનાવવામાં કારની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા 70 વર્ષના બુઝુર્ગ મહિલા ચગદાયા છે, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે.આ…
View More જોડિયાના માવનું પાટિયા નજીક કારે અડફેટે લેતાં વૃદ્ધાનું મોતદારૂના બે કેસમાં ફરાર બૂટલેગર 36 વિદેશી બોટલ સાથે ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એક દારુ ના ધંધાર્થીને અલગ અલગ બે કેસમાં ફરારી જાહેર કર્યા પછી તેને પકડવા માટે તેના ઘેર પહોંચી હતી,…
View More દારૂના બે કેસમાં ફરાર બૂટલેગર 36 વિદેશી બોટલ સાથે ઝડપાયોરખડતા ઢોરે વૃદ્ધાને શિંગડે ભરાવી ઉલાળતાં સ્થળ પર જ મોત
રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુમાં ફરી જામનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેના વિશે જાણીને…
View More રખડતા ઢોરે વૃદ્ધાને શિંગડે ભરાવી ઉલાળતાં સ્થળ પર જ મોતઅપહરણના કેસમાં ફરાર પિતા-પુત્ર મોરબીથી ઝડપાયા
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2023 ની સાલમાં એક સગીરાના અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ નો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અપહરણના…
View More અપહરણના કેસમાં ફરાર પિતા-પુત્ર મોરબીથી ઝડપાયા