હિમોગ્લોબિન ઓછું હોવા છતાં બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું, આરોગ્યની ટીમની સુઝબૂઝથી સફળ સારવાર જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ હેઠળ આવતા દરેડ ખોલી વિસ્તાર…
View More દરેડ આરોગ્ય કેન્દ્રની ટીમે સર્ગભાની અધુરા માસે નોર્મલ ડિલિવરી કરાવીjamnagar
દરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી પાંચ લાખની ચોરી કરનાર ઝડપાયો
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન બંધ રહેલા એક કારખાનામાંથી કોઈ તસ્કરો રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે…
View More દરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી પાંચ લાખની ચોરી કરનાર ઝડપાયોકાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બની
જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક કારખાનેદાર દુળેટીની રજાના દિવસે પોતાની ડીઝલ એન્જિનવાળી જી.જે.03 ડી.એન. 3455 નંબરની ફોર્ડ ફિગો કાર લઈને કાલાવડ નજીક આવેલા…
View More કાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બનીલાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પો.સ્ટે.વિસ્તાર ના પીપરટોડા ગામના ખેડુત પિતા-પુત્ર ને ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂૂપીયા બે લાખ પડાવી લેનાર ટોળકી ના બે…
View More લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયાલાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો
જામનગર જિલ્લા ના મેઘપર ગામ નજીક થી બે દિવસ પહેલાં બાઇક ની ચોરી થવા પામી હતી. જેમાં પોલીસે જામનગર માં થી એક સગીર ને…
View More લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયોજમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજા
મોરકંડા ધાર વિસ્તારમાં વાળ પ્રસંગમાં પાડોશી પરિવાર વચ્ચે મારામારી, છ શખ્સો સામે હત્યા, હુમલાની ફરિયાદ જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં…
View More જમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજાટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી…
View More ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈપટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપ
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 6 રાધાકૃષ્ણના મંદિર વિસ્તારમાં ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે એક વીજ પોલને ટક્કર…
View More પટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપમોટી ખાવડીમાં યુવાન ઓનલાઈન ખરીદી ના બહાને છેતરપિંડીનો શિકાર બન્યો
બે ચીટર શખ્સોએ મોબાઈલ કોલિંગ મારફતે ફસાવી સાડા ચાર લાખનું ચીટિંગ કર્યાની ફરિયાદ જામનગર જિલ્લા ના મોટી ખાવડી માં આવેલી ગ્રીન ટાઉનશીપમાં રહેતા મૂળ દિલ્હી…
View More મોટી ખાવડીમાં યુવાન ઓનલાઈન ખરીદી ના બહાને છેતરપિંડીનો શિકાર બન્યોરંગમતી નદી પર સ્વખર્ચે બ્રિજ બનશે, શિક્ષણ સમિતિના 35 પટાવાળાને કાયમી કરાશે
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત કરતા લીલીઝંડી અપાઇ : બે મહિનામાં કાલાવડ નાકા બહાર પૂલનુ કામ શરૂ કરવા સીટી ઇજનેરની ખાતરી : બર્ધન ચોકના પાથરણાવાળાને…
View More રંગમતી નદી પર સ્વખર્ચે બ્રિજ બનશે, શિક્ષણ સમિતિના 35 પટાવાળાને કાયમી કરાશે