જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી ફ્લાયઓવર બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.…
View More સાત રસ્તા ફ્લાયઓવર બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાંjamnagar
પાણાખાણમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબી
જામનગર ના ગોકુલનગર , પાણાખાણ ના એક મકાન માં જુગાર રમાતો હોવા ની બાતમી ના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો .અને સાત શખ્સો…
View More પાણાખાણમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબીરિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થતાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્થળ નિરીક્ષણ કર્યું
જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદી પર અંદાજે 500 કરોડ રૂૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના પ્રાથમિક તબક્કાના ભાગરૂૂપે 125 કરોડના…
View More રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થતાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્થળ નિરીક્ષણ કર્યુંબેડીમાં ઓઇલ મિલમાંથી રૂા.68 હજારના માલ સામાનની તસ્કરી
જામનગરના બેડી વિસ્તારમાં એક ધંધાકીય સ્થળે થી રૂૂપિયા 68500, ની કિંમતના માલ સામાનની ચોરી થવા પામી હતી. આ અંગે આજે આજે સાત માસ પછી પોલીસમાં…
View More બેડીમાં ઓઇલ મિલમાંથી રૂા.68 હજારના માલ સામાનની તસ્કરીસર્વર ડાઉનના નામે જન્મ-મરણ શાખામાં કામગીરી બંધ કરવાના કારસાનો ભાંડો ફૂટ્યો
જામનગર મહાનગરપાલિકાની જન્મ અને મરણ નોંધણીની શાખા જાણે કે કાયમી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. આજે ફરી એકવાર આ શાખામાં સર્વર ડાઉન હોવાનું બહાનું આગળ…
View More સર્વર ડાઉનના નામે જન્મ-મરણ શાખામાં કામગીરી બંધ કરવાના કારસાનો ભાંડો ફૂટ્યોરણુજા પાસે બોલેરોએ બાઇકને અડફેટે લેતા પૌત્રનું કરૂણ મોત, દાદી ઘાયલ
કાલાવડ ધોરી માર્ગ પર રણુજા નજીક એક બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને ધુડસીયા ગામના દાદી પૌત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા.…
View More રણુજા પાસે બોલેરોએ બાઇકને અડફેટે લેતા પૌત્રનું કરૂણ મોત, દાદી ઘાયલઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવતું તંત્ર
ચિચોડા, તરબૂચ અને કેરીના સ્ટોલ સહિતના એક ડઝનથી વધુ મંડપ સમિયાણા ઉપાડી લીધા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ…
View More ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવતું તંત્રવધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: પોલીસ ફરિયાદ
જીજી હોસ્પિટલ સામે ગાંઠિયાની રેકડી ચલાવતાં ધંધાર્થીએ ચાર સામે ફરિયાદ નોંધાવી જામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરિનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની સામે…
View More વધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: પોલીસ ફરિયાદજિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છૂટીને ફરાર થઈ જનાર આરોપી ઝડપાયો
રાજકોટ ખાતેથી દબોચી લેતી પોલીસ જામનગરના ચર્ચાસ્પદ અપહરણ તથા હત્યાના કેસમાં મુખ્ય આરોપીએ વચગાળાના જામીન મેળવી જીલ્લા જેલ જામનગરમાંથી પેરોલ જમ્પ થયેલ આરોપી પુન: પકડી…
View More જિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છૂટીને ફરાર થઈ જનાર આરોપી ઝડપાયોશ્રમિક યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત
મૂળ પશ્ચિમ બંગાળના વતની, અને હાલ જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી રાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશ માહીમા સિંઘા…
View More શ્રમિક યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત