રાજકીય અને સામાજિક અગ્રણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણાં કર્યા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના લાભાર્થે આજે જામનગર શહેરમાં…
View More જામનગરમાં ખોડલ પધાર્યા : શ્રી ખોડલધામ ટ્રસ્ટ આયોજિત ભવ્ય શોભાયાત્રા નીકળીjamnagar
સાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યો
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને આજથી બે માસ પહેલાં પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યા કરી લેવા અંગેના…
View More સાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યોજોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઈ દ્વારા ચલાવવામાં આવતું નશીલા પદાર્થ ગાંજાના વેચાણ નું નેટવર્ક મેઘપર પોલીસે પકડી પાડ્યું છે, અને એક…
View More જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયુંબે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજા
જામનગરના ચિલ્ડ્રન હોમ ગલ્સ (વિકાસ ગ્રહ ) માંથી અડધી રાત્રે ચૂપચાપ નીકળી ગયેલી બે સગીરાઓ સાથે ગેસ્ટ હાઉસ માં દુષ્કર્મ આચારવા ના કેસમાં બે આરોપીઓને…
View More બે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજામનપાના બોર્ડમાં વિપક્ષનો વાણી વિલાસ : જોકર કહેતા કમિશનરનો વોકઆઉ
વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ, ચાર અધિકારીને બઢતીનો ઠરાવ મંજૂર, સમાણા બ્રિજ મુદ્દે વિપક્ષ આકરા પાણીએ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ચાર અધિકારીને બઢતી…
View More મનપાના બોર્ડમાં વિપક્ષનો વાણી વિલાસ : જોકર કહેતા કમિશનરનો વોકઆઉડીસીબી બેંકના મેનેજર સહિતનાં ચાર સામે નકલી સોનું ધાબડી દેવાની ફરિયાદ
જામનગરમાં આવેલી ડીસીબી બેંક ના મેનેજર તથા ડેપ્યુટી મેનેજર ઉપરાંત સોનાનું મૂલ્યાંકન કરનાર અને તેની ચકાસણી કરનાર ઓડિટર સહીત ચાર વ્યક્તિ એ નકલી સોનું ધાબડી…
View More ડીસીબી બેંકના મેનેજર સહિતનાં ચાર સામે નકલી સોનું ધાબડી દેવાની ફરિયાદપાણાખાણ વિસ્તારની શાળા નંબર 18માં છાત્રોની હડતાલ
ચાઈનીઝ ઓપરેટરનો હાથો બની કરોડો ચાઉં કરનારી ગેંગના 11 સભ્યો સામે કડક કાર્યવાહી, ગુજરાતની પ્રથમ ઘટના જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા…
View More પાણાખાણ વિસ્તારની શાળા નંબર 18માં છાત્રોની હડતાલનેવી મોડા ગામમાંથી નકલી દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાઈ
જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગલિશ દારૂૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને જામનગર તેમજ રાજસ્થાન સહિતના છ શખ્સોની અટકાયત…
View More નેવી મોડા ગામમાંથી નકલી દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાઈહથિયારો સાથેના ફોટા વાઇરલ કરનાર ચાર નબીરા ઝડપાયા
સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને પોતાનો પ્રભાવ વધારવા અને અલગ છાપ ઉભી કરવા હેતુસર હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા 4 નબીરાઓને જામનગર…
View More હથિયારો સાથેના ફોટા વાઇરલ કરનાર ચાર નબીરા ઝડપાયાજિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ
426 મતદાન મથક, 4.42 લાખ મતદારો, 2244 ચૂંટણી સ્ટાફ, કાયદો વ્યવસ્થા માટે 1500 પોલીસની નિમણૂક જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા…
View More જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ