જામનગર શહેરમાં જુદી જુદી બે લૂંટની ઘટનાઓને અંજામ આપનાર લૂંટારું બેલડી ને શહેર વિભાગના મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવવા માટે જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે.…
View More જામનગરમાં બે લૂંટની ઘટનામાં ઝડપાયેલ બેલડીની મામલતદાર સામે ઓળખ પરેડjamnagar
ધુંવાવના યુવાન સાથે લોન આપવાના બહાને રૂા. 60,800ની કરાઈ છેતરપિંડી
જામનગર નજીક ધુંવાવ માં રહેતા એક યુવાનને મકાનની લોન આપાવી દેવાના બહાને જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા બે શખ્સોએ રૂૂપિયા 60,800 ની રકમ પડાવી લઇ…
View More ધુંવાવના યુવાન સાથે લોન આપવાના બહાને રૂા. 60,800ની કરાઈ છેતરપિંડીકાલાવડના ડે. ઈજનેરની બદલી કરતા એસો.ની હડતાળની ચીમકી
જામનગર જિલ્લા ના કાલાવડ વેસ્ટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા વીજ કંપનીના ડે. ઈજનેરની અંજાર બદલી કરાતાં જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન વિફર્યું છે. અને બદલી રોકવામાં ન…
View More કાલાવડના ડે. ઈજનેરની બદલી કરતા એસો.ની હડતાળની ચીમકીકનસુમરાના ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ કેસમાં નવ ટ્રસ્ટીઓના આગોતરા જામીન રદ
જામનગર નજીકના કનસુમરા ગામમાં આવેલા ટ્રસ્ટના કરોડો રૂૂપિયાની ગોલમાલ અંગે પોલીસમાં ફરિયાદ થયા પછી ટ્રસ્ટના નવ ટ્રસ્ટીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નામંજૂર કરી…
View More કનસુમરાના ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ કેસમાં નવ ટ્રસ્ટીઓના આગોતરા જામીન રદજામનગર લવાતા લાખોના દારૂ સાથે ટ્રક સેલવાસથી ઝડપાયો
354 પેટી સહિત રૂા. 53 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની અટકાયત : મગાવનાર ફરાર વલસાડ જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા ગઈકાલે પારડીના ખડકી હાઈવે…
View More જામનગર લવાતા લાખોના દારૂ સાથે ટ્રક સેલવાસથી ઝડપાયોજામનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે કલા મહાકુંભ
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જામનગર દ્વારા કલા…
View More જામનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે કલા મહાકુંભભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પરિભ્રમણ કરશે
મંગળા આરતી, છપ્પન ભોગ, શ્રૃંગાર દર્શન, મહા આરતી સહિતના ધાર્મિક આયોજનો જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા 30 જૂન, સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 18મી રથયાત્રાનું આયોજન…
View More ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પરિભ્રમણ કરશેસોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં કાર મારફતે ઈંગ્લીશ દારૂૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારમાંથી 408 નંગ ઇંગ્લિશ…
View More સોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયોનવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યા
ભાણેજની ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા 43 વર્ષના એક યુવાનની ધોળે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યાજોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા
જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલાં ભોગ બનનાર…
View More જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા