જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવામાં આવે છે. તેની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નહીં હોવા અંગે આજે જુદી જુદી ગૌ પ્રેમી સંસ્થાઓ દ્વારા જામનગરના…
View More શહેરમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહીનો ઉગ્ર વિરોધjamnagar
કાલાવાડના નપાણિયા ખીજડિયા ગામે પરિવાર ઉપર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાપાણિયા ખીજડીયા ગામમાં રહેતા એક દંપત્તિ અને તેના પુત્ર ઉપર જુની અદાવત નું મનદુ:ખ રાખીને છ જેટલા શખ્સોએ ઘરમાં આવી હંગામો…
View More કાલાવાડના નપાણિયા ખીજડિયા ગામે પરિવાર ઉપર હુમલોજામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં સાત વર્ષ પૂર્વે એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં અદાલતે આરોપી પતિ…
View More જામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલનારણપરામાં વ્યાજખોરના ત્રાસથી દવા પીનાર રિક્ષાચાલકે મકાન પણ ગીરવે મૂકયું’તું
10 ટકા લેખે નાણા લીધા બાદ ત્રણ ગણા ચૂકવી દેવા છતા ધમકી આપતા આપઘાતનો પ્રયાસ કર્યો જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા 27…
View More નારણપરામાં વ્યાજખોરના ત્રાસથી દવા પીનાર રિક્ષાચાલકે મકાન પણ ગીરવે મૂકયું’તુંગેસ્ટ હાઉસમાં પહેલા માળેથી પટકાઇ પડેલા શ્રમિક યુવાનનું મૃત્યુ
જામનગર જીલ્લાનાં લાલપુરમાં રહેતો અને ખેતી કામ કરતો મૂળ રાજસ્થાન એક ગેસ્ટ હાઉસ માં પહેલા માળેથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ઇજા થવાને કારણે તેનું…
View More ગેસ્ટ હાઉસમાં પહેલા માળેથી પટકાઇ પડેલા શ્રમિક યુવાનનું મૃત્યુપેરોલ જમ્પ કરી નાસી છૂટેલો હત્યાનો આરોપી ઝડપાયો
જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાં એક યુવાનની હત્યા ના કેસમાં પકડાયેલા અને જામનગર ની જેલમાં જેલવાસ ભોગવી રહેલા આરોપીએ વચગાળાના જમીન પર મુક્ત થઈને પરત…
View More પેરોલ જમ્પ કરી નાસી છૂટેલો હત્યાનો આરોપી ઝડપાયોજી.જી. હોસ્પિટલમાંથી અજાણી પ્રૌઢ મહિલાનો મૃતદેહ મળી આવ્યો
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં એક બાથરૂૂમની બાજુમાંથી 50 વર્ષ ની વયના પ્રૌઢ મહિલા બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. જે બનાવ બાદ સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી…
View More જી.જી. હોસ્પિટલમાંથી અજાણી પ્રૌઢ મહિલાનો મૃતદેહ મળી આવ્યોએરપોર્ટ ખાતે મુસાફર ભરેલા પ્લેનમાં આગ, નાશભાગ મચી
જામનગર જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટ…
View More એરપોર્ટ ખાતે મુસાફર ભરેલા પ્લેનમાં આગ, નાશભાગ મચીદરેડ જી.આઈ.ડી.સી.ના 47 પ્લોટધારકો સામે હાઈકોર્ટનો મનપાની તરફેણમાં ચૂકાદો
જામનગરમાં જી.આઈ.ડી.સી. ફેસ -2 અને 3 ના 47 પ્લોટ ધારકો એ મહાનગર પાલિકા માં વેરા ભરપાઈ સામે ગુજરાત હાઈકોર્ટ ની ડીવીઝન બેચ માં અરજી કરી…
View More દરેડ જી.આઈ.ડી.સી.ના 47 પ્લોટધારકો સામે હાઈકોર્ટનો મનપાની તરફેણમાં ચૂકાદોઆમરા ગામનાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો
જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે. મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય? અષાઢ…
View More આમરા ગામનાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો