જામનગરના શરૂૂ સેક્શન રોડ પર આવેલા પટેલ વાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ…
View More જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરીjamnagar
જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભ
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.27-10-2025ના પત્રથી તા.01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે તા.28-10-2025થી તા.07-02-2026 સુધી ચાલશે.…
View More જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભજામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપ
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા 1 લી નવેમ્બર ના શહેર ના અમુક વિસ્તારો માં પાણી વિતરણ…
View More જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપજામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાત
જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મૂળ જૂનાગઢ પંથકની એક નર્સિંગ સ્ટાફ યુવતી ના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને…
View More જામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાતજામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.17.98 કરોડના કામોને મંજૂરી
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસ – 1ના પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સીની દરખાસ્ત પેન્ડિંગ રખાઇ, પેચવર્ક કામને અગ્રતા જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી ટ્રેનિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 17…
View More જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.17.98 કરોડના કામોને મંજૂરીનાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં હોર્સ રાઇડિંગ કર્યુ :…
View More નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇકજામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી…
View More જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોતજામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી
જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન- પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા…
View More જામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયીલાલપુરના મેઘપરની યુવતી એકાએક લાપતા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પ્રીતિબેન ધર્મેશભાઈ બેરડીયા નામની 20 વર્ષ ની અપરણીત યુવતી, કે જે ગત 24મી તારીખે પોતાની પિતરાઈ…
View More લાલપુરના મેઘપરની યુવતી એકાએક લાપતાજામનગર મહાનગરપાલિકાના એક કર્મચારી એકાએક લાપતા
જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં નોકરી કરતા એક કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોક…
View More જામનગર મહાનગરપાલિકાના એક કર્મચારી એકાએક લાપતા