જામનગરમાં ડાર્ક ફિલ્મ લગાડેલી કાર પકડવા ‘તિસરી આંખ’ કામે લગાડાઇ, સીધું પોલીસનું તેડું

નંબર પ્લેટથી કાર માલિકની ઓળખ કરી પોલીસ સ્ટેશને બોલાવી ડાર્ક ફિલ્મ કાઢવા ઝુંબેશ જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ…

View More જામનગરમાં ડાર્ક ફિલ્મ લગાડેલી કાર પકડવા ‘તિસરી આંખ’ કામે લગાડાઇ, સીધું પોલીસનું તેડું

બાયોમેટ્રીક કરાવવા લઇ જવાતો આરોપી પોલીસના ચાલુ બાઇકે કૂદકો મારી રફુચક્કર

જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. શહેરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ…

View More બાયોમેટ્રીક કરાવવા લઇ જવાતો આરોપી પોલીસના ચાલુ બાઇકે કૂદકો મારી રફુચક્કર

જામનગરના શ્રાવણી લોકમેળાના બાકી પ્લોટ માટે બુધવારે ફરી જાહેર હરાજી

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 1થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના આયોજન અંતર્ગત અગાઉ બંધ કવર તથા…

View More જામનગરના શ્રાવણી લોકમેળાના બાકી પ્લોટ માટે બુધવારે ફરી જાહેર હરાજી

જામનગરના રણમલ તળાવમાં અનેક કાચબા અને માછલાના મોત

જામનગર શહેરના રણમલ તળાવમાં અચાનક એક ડઝન જેટલા કાચબા તેમજ માછલાં મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. એકસાથે મોટી સંખ્યામાં જળચર જીવોના મોતની ઘટનાને…

View More જામનગરના રણમલ તળાવમાં અનેક કાચબા અને માછલાના મોત

જામનગરમાં ભાજપના હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે મારામારી

જામનગરમાં વોર્ડ નાં 10 ના રાજપાર્ક વિસ્તારમાં ’અમારા કામ થતા નથી’ના મુદ્દે ભાજપના એક વોર્ડ હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી…

View More જામનગરમાં ભાજપના હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે મારામારી

જામનગરમાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની દુર્ઘટના: 3 કારને નુકસાન

જામનગર શહેરમાં આજે ગુરુવારે વૃક્ષ ધરાશાયી થવાની બે અલગ-અલગ ઘટના બની હતી. નવા સર્કિટ હાઉસ સામે ટ્રેઝરી કચેરી પાસે પાર્ક કરાયેલી જી.એસ.ટી. અધિકારી રવિરાજસિંહ જાડેજાની…

View More જામનગરમાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની દુર્ઘટના: 3 કારને નુકસાન

જામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગોના પાર્કિંગમાંથી દબાણો દૂર કરાશે

જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની પ્રથમ બેઠક ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જે. જોષી ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં વાઈસ ચેરપર્સન ખ્યાતિબેન એમ. મુંગરા તેમજ…

View More જામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગોના પાર્કિંગમાંથી દબાણો દૂર કરાશે

જામનગરમાં ગંદુ પાણી છોડનાર ચાર બંધ એકમોનો વીજપુરવઠો કાપવા સૂચના

જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નગરના શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તારમાં તાજેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તાર નજીક આવેલ સીતારામ…

View More જામનગરમાં ગંદુ પાણી છોડનાર ચાર બંધ એકમોનો વીજપુરવઠો કાપવા સૂચના

જામનગરમાં લોકમેળા માટે સ્ટોલના ભાડામાં 25 ટકાનો વધારો, વેપારીઓમાં ઉત્સાહ ઘટ્યો

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં તા. 1 સપ્ટેમ્બરથી તા. 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શ્રાવણી મેળાના પ્લોટોની અપસેટ કિંમતમાં અગાઉની સરખામણીએ 25 ટકાનો વધારો કરવામાં આવતા…

View More જામનગરમાં લોકમેળા માટે સ્ટોલના ભાડામાં 25 ટકાનો વધારો, વેપારીઓમાં ઉત્સાહ ઘટ્યો

જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

જામનગરના સનસીટી વિસ્તારમાં તલાક નો ખાર રાખીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ સાત દિવસ પહેલાં જ નિકાહ કરનાર મહિલાના પતિ પર તલવાર અને લોખંડના પાઈપ…

View More જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા