જિલ્લામાં 21,412 નવા નામ ઉમેરાયા, કુલ 10.85 લાખથી વધુ મતદારો નોંધાયા-જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ…
View More જામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેરjamnagar news
જામનગર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 43 કરોડ 04 લાખના કામોને બહાલી
શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં રૂૂપિયા 43 કરોડ 04 લાખ ના…
View More જામનગર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 43 કરોડ 04 લાખના કામોને બહાલીજામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોત
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો જયેશ વાલાભાઈ રાઠોડ નામનો યુવાન કે જે છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો, અને રખડતું ભટકતું જીવન જીવતો હતો.…
View More જામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોતજામનગરના અલિયા ગામમાં 16 વર્ષના તરુણનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર નજીક અલિયા ગામમાં રહેતા શ્રમિક પરિવારના તરૂૂણે રહસ્યમય સંજોગોમાં બાવળના ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ…
View More જામનગરના અલિયા ગામમાં 16 વર્ષના તરુણનો ફાંસો ખાઈ આપઘાતજામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટેલો ડ્રગ્સ કેસનો આરોપી ઝડપાયો
જામનગર જિલ્લા ના મેઘપર પોલીસ સ્ટેશન માંથી ડ્રગ્સ ના ગુન્હા નો આરોપી નાસી ગયા પછી પંજાબ થી પુન: ઝડપાઈ ગયો છે. જે આરોપી ને જામનગર…
View More જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટેલો ડ્રગ્સ કેસનો આરોપી ઝડપાયોજામનગરના નવા ફ્લાય ઓવર બ્રિજ ઉપર બાઈક અકસ્માતમાં ચાલકનું મોત
જામનગર ના નવા ફલાયઓવર બ્રિજ ઉપર શિવરાત્રીના તહેવારના મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અને બાઇક સવાર યુવાન પૂલની આરસીસીની દિવાલ સાથે ટકરાઈ જતાં…
View More જામનગરના નવા ફ્લાય ઓવર બ્રિજ ઉપર બાઈક અકસ્માતમાં ચાલકનું મોતજોડિયાની શેરીઓમાં ગટરના દુષિત પાણીનો રેલો
જામનગર જિલ્લાના જોડિયા માં પુર્વ પંચાયત ના ભ્રષ્ટ શાસકો અને સરકારીતંત્ર ના પ્રતાપે છેલ્લા 15 વર્ષ થી ભુગર્ભ ગટર યોજના ના નિર્માણ બાદ ગામના જાહેર…
View More જોડિયાની શેરીઓમાં ગટરના દુષિત પાણીનો રેલોજામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયો
જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામમાં 17 વર્ષીય સગીરને વિક્રમ સોનારા નામના શખસે ચાલુ બાઇકે કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સગીર બાઇક પર પડી…
View More જામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયોજામનગરનું નાઘેડી ગામ કોલેરાગ્રસ્ત જાહેર, 9 માસની બાળકી પોઝિટિવ
જામનગર ના ધરારનગર-1 વિસ્તાર માં ગત અઠવાડીયે કોલેરા ના કેસ નોંધાયા પછી તંત્રએ રોગચાળા ઉપર મહદઅંશે કાબુ મેળવ્યો છે. ત્યારે શહેર થી સાત – આઠ…
View More જામનગરનું નાઘેડી ગામ કોલેરાગ્રસ્ત જાહેર, 9 માસની બાળકી પોઝિટિવસચિન તેંડુલકર પરિવાર સાથે જામનગરમાં
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું સહપરિવાર જામનગર ખાતે આગમન થયું છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની થોડાક મહિનાઓ અગાઉ સાનિયા ચંડોક સાથે સગાઇ થઇ હતી, અને…
View More સચિન તેંડુલકર પરિવાર સાથે જામનગરમાં