જામનગરમાં બારમા ધોરણની પરીક્ષા આપવા માટે આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની, કે જે પોતાનું અંતિમ પેપર આપવા માટે આવી હતી, દરમિયાન જામનગરની જ એક…
View More જામનગરમાં મહિલા પોલીસ કર્મચારીના પતિનું વિદ્યાર્થીની સાથે દુષ્કર્મjamnagar news
જામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં બેડીબંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપ માં રહેતા અને મકાન બાંધકામ ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અવિકુમાર મનસુખભાઈ શિંગડીયા નામના 21 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને…
View More જામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરના ફલ્લા નજીક બાઈક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં દંપતી ગંભીર
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા એક દંપત્તિને ટ્રેક્ટર ના ચાલકે હડફેટમાં લઈ લેતાં…
View More જામનગરના ફલ્લા નજીક બાઈક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં દંપતી ગંભીરજામનગરમાં એક માસ પહેલા લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પિતાની સાથે ચા ની લારીમાં કામ કરતા હર્ષ ભરતભાઈ ડાંગર નામના 21 વર્ષના આહીર યુવાને ગઈકાલે હાપા નજીક…
View More જામનગરમાં એક માસ પહેલા લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યુંજામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ચાલતી ઘોડીપાસાની મિનિ ક્લબ ઝડપાઈ
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ઘોડીપાષાની મીની કલબ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 10…
View More જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ચાલતી ઘોડીપાસાની મિનિ ક્લબ ઝડપાઈજામનગરના સચાણામાં વાવાઝોડાના કારણે 50 માછીમારી બોટને નુકસાન
જામનગર નજીક સચાણાના દરિયાકિનારે આવેલા વાવાઝોડાને કારણે માછીમારોની હાલત કફોડી બની છે. આ વાવાઝોડામાં અંદાજે 50 જેટલી માછીમારી બોટોને ભારે નુકસાન થયું છે, જેના કારણે…
View More જામનગરના સચાણામાં વાવાઝોડાના કારણે 50 માછીમારી બોટને નુકસાનજામનગરના ભુજિયા કોઠાના દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી 7, એન્ટ્રી-ફી રપ રૂપિયા
નવાનગર (જામનગર)ના માજી રાજવી જામ રણમલજી(બીજા)ના સમયમાં ઈ.સ. 1839માં એટલે કે, આજથી 187 વર્ષ પહેલા રાજ્યની જે ઉંચામાં ઉંચી ઈમારત બની હતી, તે શંકુ આકારના…
View More જામનગરના ભુજિયા કોઠાના દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી 7, એન્ટ્રી-ફી રપ રૂપિયાજામનગરના સાધના કોલોની હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું નવનિર્માણ કરાશે
જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડ ની કોલોની ના જર્જરીત મકાનો, કે જેનું રાજ્ય સરકાર દ્વારાજ પૂન: નિર્માણ કાર્ય હાથ…
View More જામનગરના સાધના કોલોની હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું નવનિર્માણ કરાશેજામનગર જિલ્લામાં વાવાઝોડા સાથે કરાનો વરસાદ
કલાકના 60ની ઝડપે પવન ફૂંકાતા હોર્ડિંગ્ઝ ઉડ્યા, 55 વૃક્ષો ધરાશાયી, ફાયરની 10 ટીમો દ્વારા રેસ્ક્યુ કામગીરી જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે બપોરે 3.40 વાગ્યા બાદ…
View More જામનગર જિલ્લામાં વાવાઝોડા સાથે કરાનો વરસાદબાઇક આડુ ભૂંડ ઉતરતા પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત
જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં એક બાઈકની આડે ભૂંડ ઉતરતાં બાઈક ઉપર બેસીને જઈ રહેલા સગાડીયા ગામના માતા પુત્રને ગોજારો અકસ્માત નડ્યો હતો, અને માતાનું ગંભીર…
View More બાઇક આડુ ભૂંડ ઉતરતા પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત