જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ ગુજરાત રાજ્યની કુલ 550 આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠત્તમ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત…
View More ગુજરાતની 550 આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગર રાજ્યમાં તૃતીય ક્રમેjamnagar news
જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂૂ થઈ ચૂકી છે.જે અન્વયે મહાનગરપાલિકા ની પ્રાથમિક મતદાર યાદી જાહેર…
View More જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યાજામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂૂપે ગઈકાલે મિલકત વેરો નહીં…
View More જામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલજામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશ રાજકુમાર યાદવ નામના 25 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળા ફાંસા…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાતજામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભ
ચાર્જિંગ માટેની સુવિધા અને ઇ બસ પોર્ટ પણ તૈયાર કરાયું, વધુ 25 બસ આવશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમઇ બસ યોજના હેઠળ બેટરી સંચાલિત એ.સી.…
View More જામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભજામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગી
જામનગરમાં દિગ્જામ માર્ગે આજે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી. થોડી વાર માં જ આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડ વિભાગની…
View More જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગીજામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડી
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દ્વારકાધીશ સર્વિસીસ નામથી પવનચક્કી ઈન્સ્ટોલેશન નો પ્રોજેક્ટ ચલાવતા ધીરેન્દ્ર ભાઈ અશોકભાઈ સોલંકી એ મુંબઈની ઓટોમેટીક ક્રેઇન સર્વિસીસ નામની પેઢી…
View More જામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડીજામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પ્રવાહી પીધું હતું, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ…
View More જામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધુંરાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇ
બી ડિવિઝનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ…
View More રાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇજામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગ
જામનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતા અસલમ…
View More જામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગ