માતા-પિતાનું અકસ્માતમાં મૃત્યુ પામ્યા બાદ સગા-સંબંધીઓએ પણ મોઢુ ફેરવી લીધું: નાના ભાઇને પગભર કરવા સંઘર્ષ કરતી યુવતી પ્રત્યે હમદર્દીનું નાટક કરી પ્રેમજાળમાં ફસાવી જામનગર શહેરમાં…
View More જામનગરમાં નિરાધાર યુવતીને હવસનો શિકાર બનાવાઇjamnagar news
જામનગર જિલ્લામાં વરલી મટકા સહિતનો જુગાર રમતા સાત પકડાયા
જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન હેઠળ અલગ-અલગ વિસ્તારોમાં ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ સાત શખ્સોને…
View More જામનગર જિલ્લામાં વરલી મટકા સહિતનો જુગાર રમતા સાત પકડાયાજામનગરમાં રાંધણ ગેસ રીફીલીંગનું કૌભાંડ, મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ
બાટલા સપ્લાયના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયા છે તેની તપાસ જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલામાં રિફિલિંગ કરી વેચાણ કરવામાં આવતું હોવાનું કારસ્તાન જાહેર…
View More જામનગરમાં રાંધણ ગેસ રીફીલીંગનું કૌભાંડ, મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડસૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સામે ગંભીર આક્ષેપો કરનાર સહદેવસિંહથી છેડો ફાડતું જામનગર ક્રિકેટ એસોસિએશન
રૂૂરલ ડિસ્ટ્રીકટ ક્રિકેટ વેલફેર એસોસીએશન ના પ્રમુખ તરીકે જાહેર ખુલાસો પ્રેસ આઉટ કરીએ છીએ કે, અમારી સંસ્થામાં પોતાને મળેલ વચગાળાના હુકમથી સેક્રેટરી તરીકે સહદેવસિંહ ચુડાસમા…
View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સામે ગંભીર આક્ષેપો કરનાર સહદેવસિંહથી છેડો ફાડતું જામનગર ક્રિકેટ એસોસિએશનજામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધિંગાણું
યુવતીની સગાઈ અને પ્રેમ સંબંધને લઈને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી : 7 સામે ગુનો દાખલ જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના મુદ્દે બે પરિવારો વચ્ચે…
View More જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધિંગાણુંજામનગર-રાજકોટ હાઇ-વે પર ગેસ ટેન્કર અગનગોળો બન્યું
ટેન્કરની ડ્રાઇવર કેબીન સુધી સિમિત રહેલી આગ સમયસર કાબૂમાં આવી ન હોત તો વિસ્ફોટ સાથે ભયંકર ર્દુઘટના સર્જાઇ શકત: ટેન્કરમાં પૂર્ણ ક્ષમતાનો ગેસ ભરેલો હતો…
View More જામનગર-રાજકોટ હાઇ-વે પર ગેસ ટેન્કર અગનગોળો બન્યુંજામનગર જિલ્લા જેલમાં ‘ઇદ-ઉલ-અઝહા’ની ઉજવણી
રાજયભરમાં મુસ્લિમ બિરદારો દ્વારા ’ઇદ-ઉલ-અઝહા’ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, ગુજરાત અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય અમદાવાદ ડો.કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન…
View More જામનગર જિલ્લા જેલમાં ‘ઇદ-ઉલ-અઝહા’ની ઉજવણીજામનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: 32 વાહનચાલક સામે કાર્યવાહી
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બેફિકાઈપૂર્વક વાહન…
View More જામનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: 32 વાહનચાલક સામે કાર્યવાહીખીમરાણામાં પોલીસે પીછો કરેલી ગાડીમાંથી પકડેલા દારૂની લૂંટનો પ્રયાસ કરનાર જેલ હવાલે
જામનગર તાલુકાના ખીમરાણા ગામ પાસે પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરીને રોકી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક રહેવાસી દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલે કારમાંથી…
View More ખીમરાણામાં પોલીસે પીછો કરેલી ગાડીમાંથી પકડેલા દારૂની લૂંટનો પ્રયાસ કરનાર જેલ હવાલેજામનગરમાં રિક્ષાચાલક અને તેની પ્રેમિકા વચ્ચે થઇ સશસ્ત્ર મારામારી
જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અને પરણિત મહિલા વચ્ચે છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ ચાલતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન બંને વચ્ચે થયેલા…
View More જામનગરમાં રિક્ષાચાલક અને તેની પ્રેમિકા વચ્ચે થઇ સશસ્ત્ર મારામારી