જામનગરના મસીતિયા ગામે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બે પક્ષ વચ્ચે થઇ માથાકૂટ

જામનગર શહેરના પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યુએરા ક્ધસ્ટ્રક્શન સાઇટ મામલે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધમકીના બનાવ બાદ બંને પક્ષ દ્વારા સામસામે…

View More જામનગરના મસીતિયા ગામે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બે પક્ષ વચ્ચે થઇ માથાકૂટ

કાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યો

મધરાત્રે સાતથી આઠ કારમાં ફિલ્મી સ્ટાઇલથી આવ્યા: મહિલા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ, એકઠા થયેલા ગ્રામજનોએ કર્યો વળતો પ્રહાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયાગામમાં પ્રેમ…

View More કાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યો

જામનગરમાં દલિત સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

જામનગરમાં અનુસૂચિત જાતિ ની સગીરા પર થયેલા અત્યાચાર અને અપહરણ ના ચકચારી કેસ માં પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો…

View More જામનગરમાં દલિત સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

જામનગરમાં પ્રોપર્ટી-શોના આયોજક સામે 8 લાખની છેતરપિંડીની ફરિયાદ

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં જ એક અત્યંત ભવ્ય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય આયોજક તરીકે ધારા ઇન્ફોટેકના પ્રોપરાઇટર પ્રફુલ ચંદ્રેશા…

View More જામનગરમાં પ્રોપર્ટી-શોના આયોજક સામે 8 લાખની છેતરપિંડીની ફરિયાદ

જામનગરના દરેડમાં કારખાનેદારને તેના પૂર્વ કર્મચારીએ ચોપડ્યો 4.19 કરોડનો ચુનો

જામનગર શહેરમાં બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા બે વેપારીઓ સાથે કરોડો રૂપિયાની નાણાકીય છેતરપીંડી થયાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પંચકોશી બી.ડિવિઝન ખાતે કુલ 4.19…

View More જામનગરના દરેડમાં કારખાનેદારને તેના પૂર્વ કર્મચારીએ ચોપડ્યો 4.19 કરોડનો ચુનો

જામનગરના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા મનપાના નવા સુકાનીઓની નેમ

જામનગર મહાનગરપાલિકાની 2026 થી 2031 ની ટર્મ ની પ્રથમ સામાન્ય સભા આજે મળી હતી, જેમાં મેયર-ડે. મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની સર્વાનુમત્તે વરણી કરવામાં…

View More જામનગરના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા મનપાના નવા સુકાનીઓની નેમ

જામનગરમાં ડિમોલિશન પીડિત વૃધ્ધ દંપતીની વહારે આહિર મહિલા મંડળ

જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પખવાડિયા પૂર્વે હાથ ધરાયેલી ડિમોલેશન કાર્યવાહીના પડઘા હજુ પણ શહેરમાં સંભળાઈ રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વૃદ્ધ દંપતી…

View More જામનગરમાં ડિમોલિશન પીડિત વૃધ્ધ દંપતીની વહારે આહિર મહિલા મંડળ

જામનગર ડેન્ટલ કોલેજનાં કૌભાંડીએ ઉચાપતની રકમ શેરબજારમાં રોકાણ કરી નાંખી !

ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન બહાર આવી કેટલીક ચોંકાવનારી વિગતો આરોપીના તમામ બેંક ખાતા સીઝ : ચેકબુક સહિતના સાહિત્ય-દસ્તાવેજો કબજે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં…

View More જામનગર ડેન્ટલ કોલેજનાં કૌભાંડીએ ઉચાપતની રકમ શેરબજારમાં રોકાણ કરી નાંખી !

જામનગર શહેર અને દરેડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વર્લી મટકાના જુગાર ધંધાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ચાર શખ્સોને…

View More જામનગર શહેર અને દરેડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

જામનગરની કુખ્યાત સાયચા ગેંગનો વધુ એક સાગરીત પકડાયો, 5 દિવસના રિમાન્ડ પર

જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગ ની ટોળકી ના 11 સાગરીતો વિરૂૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓ ને ઝડપી લેવાયા હતા.…

View More જામનગરની કુખ્યાત સાયચા ગેંગનો વધુ એક સાગરીત પકડાયો, 5 દિવસના રિમાન્ડ પર