રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના 72 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર…
View More જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલીjamnagar news
જામનગરમાં એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં એકાદ સપ્તાહ પહેલાં એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છેઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં…
View More જામનગરમાં એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલજામનગર શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયો
મહાપાલિકા દ્વારા 117 જોખમી ઇમારતોને નોટિસ અપાઈ: ગત વર્ષની 241 જોખમી ઇમારતોનો સર્વે ચાલુ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂૂપે જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા…
View More જામનગર શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયોજામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરના બેડેશ્વર નજીક સદગુરુ કોલોની સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા એક યુવાને ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. પોતાની પત્નીએ લાલપુરની કોર્ટમાં ભરણપોષણ…
View More જામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતજામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં હર્ષદ ની ચાલી પાસેથી બાઈક પર ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે,…
View More જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયોજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી: બે યુવાનો પર લોખંડના પાઇપ- ધોકા વડે હુમલાનો આરોપ જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલા શિવમ હોટલ…
View More જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયોજામનગરમાં ચાર માસમાં 9 હજારથી વધુ વાહનચાલકો દંડાયા
જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયમોના સતત ભંગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…
View More જામનગરમાં ચાર માસમાં 9 હજારથી વધુ વાહનચાલકો દંડાયાજિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિત
જામનગર શહેર જિલ્લા એનએસયુઆઈ તથા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને લેખિત રજૂઆત કરીને આરટીઈ વર્ષ 2026-27ની પ્રવેશ પ્રક્રિયામાં થયેલી ગંભીર બેદરકારી મુદ્દે ધ્યાન દોરવામાં…
View More જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિતજામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયો
જામનગર જિલ્લામાં દારૂૂના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર તાલુકાના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર દરોડો પાડી…
View More જામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયોજામનગર જિલ્લાના તમાચણ રેલવે ફાટક પર ગેટકીપર ઉપર હીચકારો હુમલો
જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે આવેલી રેલવે ફાટક પર ફરજ બજાવી રહેલા ગેટકીપર પર થાર કારના ચાલકે હુમલો કરી સરકારી ફરજમાં રૂૂકાવટ ઉભી કરી હતી.…
View More જામનગર જિલ્લાના તમાચણ રેલવે ફાટક પર ગેટકીપર ઉપર હીચકારો હુમલો